પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

દ્વિરેફની વાતા ત્રણ દીકરા મેટા લથબથડ શરીરવાળાં, એ તો કહીએ, અને મેાસમમાં ધેડેથી જૈન કદી ઊતરે નહિ; કરતાં ચાળીસ ગામના વહીવટ મૂળચંદ શેને ઘેર. મૂળચંદ શેઠ ભાવ કરે તે થાય, અને પંચમાં પૃછાય. પછી દહાડા કર્યાં. મૂળચંદ શેઠ ઉમ્મર થયે ગુજરી ગયા. છે!કરાઓએ રૂડી ચોકડી કરી કરતાં ગામ જમાડયાં, એને સામાન લાવતાં વચેટ કસળચંદ ધાડીએથી પડયા, તે ફરીથી ઊભા થયા નહિ. મહિનાના ખાટલે મેગવા આપની પાછળ ગયે.. આખું કુટુંબ ખેડું હાય ત્યારે રૂડું ગળિયું લાગે, છેકરાંનાં છે.કરાં રમતાં હોય અને ઝમકુકાકી રેશમી ગિયું પહેરી વહુવરાને કામ ચીંધતાં હાય. પણ કુટુંબ દાંતના માળખા જેવું છે. અત્રીસીમાંથી એક પાનાં આસપાસના બધા લવા લાગે અને એક પછી એક પડી જાય તેમ કુટુંબમાંથી એક જતાં બધાં ખસવા લાગે છે. પહેલા પ્લેગ થયે તેમાં મેટા દીકરે અને નાને તથા નાની વહુ મરી ગયાં. પછી જાત્રાએ ગયાં ત્યાં રાત્રે એક ઘરમાં ઉતારા કર્યો હતા તે ઘર પડયું અને મેટાની વધવા, તેની એકની એક દીકરી અને નાનાનાં એ છોકરાં દટાઈ સુઆં. હૅવટ વચેટની વર્ષે પણ નાના રૂપચંદને મૂકી મરી ગઈ. વરસ એક બીજાને ખાતાં આવે તેમાં ઘણી આસામીએ તૂટી, છેકરાંની નાનમ પડી, ધરમાં કાર્ય કરનાર નહિં, અને ઝમકુકાકી ધરની રહી સહી સમૃદ્ધિ સાચવી, માત્ર આ એક કુળદીવા ઉપર નજર રાખી જીવનની અંધારી રાત કાવતી હતી. દુ:ખમાં પણ ઝમકુકાકીએ ધીરજ ધણી રાખી. ઘરનું કાઇ દિવસ તેણે ખાટું દેખાવા દીધું નથી. કમાનાર નહિ, અને વેપાર

  • ૧૨૦