પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

નવા જન્મ બંધ થયે એટલે પહેલાં જેટલા મહેમાન તેા હવે રોના આવે, પણ ધરની પ્રતિષ્ઠા તેણે સાચવી રાખી, મહેમાનગતિ તેની તેવી ને તેવી જ હતી; ઘરમાં કયાંથી આવે છે. તે ગામના કાઇ માણસને તેણે કદી જણાવા દીધું નહેાતું. ઘરની પ્રતિષ્ઠા અને ડેાશીની સાલસા થી રૂપચંદની સગાઈ પશુ પંદર વરસે થઈ. રૂપચંદ જના ચેાપડા જોતા થયા હતા, નજર પહોંચે તે પ્રમાણે વેપાર કરતે હતે, ધીમે ધીમે તેના ઘરની અમલ જગા બહાર લેતા હતેા. માત્ર ૧૬ મે વરસે પાલીતાણાની યાત્રાને નિમત્તે જ તેના વિવાહ બાકી રહેલા; ૧૬ વરસ પૂરાં થયાં, યાત્રા કરીને ડાથી તે દીકરા પાછાં આવ્યાં, અને લગન લેવાની વાતે થાય છે, ત્યાં રૂપચંદને તાવ આવ્યે; પડખામાં મૂળ ચાલ્યું, અને વૃંદાએ સન્નિપાત કહ્યો. ૨૧ દિવસની લાંધણે તેને મગનું પાણી પાયું. કરીથી ઝમકુકાકીનું માં ઊજળું થયું. પણ રૂપચંદનું શરીર વસ્યું નહિ, ઝીણા તાવ લાગુ પડચે, અને તેમાંથી ક્ષયરોગ થયો. લાકેએ ધરનું નામ રાખા દીકરાને પરણાવી નાખવા સલાહ આપી પણ ઝમકુકાકીએ કહ્યું કે મારેા દીકરા સાજો થશે ત્યારે જ પરણાવીશ. શ્રેણીએ માનતા કરી, દવાએ કરી, બકરીના દૂધ ઉપર રાખ્યો, ખાટલા આસપાસ બકરો બાંધ્યાં, પણ શરીર ઘસાતું જ ગયું અને છેવટે ઝમકુકાકીની અનેક આશાના એ એક તંતુ પણ તૂટી ગયેા. સાંજે શ્મશાનેથી પાછા ફર્યાં. રસ્તામાં સ્ત્રીઓ ફૂટતી હતી તે જોવા હું આવરા થઈ ભા રહ્યા. એ ભય, નિરાશા, કલપાન્ત, મૃત્યુ, અમંગળતાની એવી ઊંડી વિકરાલ છાપ મારા મનમાં પડી કે તે સુજી ગઈ નથી. ગામમાં ઝમકુકાકીના ઘરથી સ

બીજે નખરે અમારું ઘર.

૧૨૧