પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતો ઘી નાખીને લઇ ગયા હતા. આજ પાંચ દિવસે ડાલીએ • આંધળાં આંતર * ભયા. જમી રહ્યા પછી ડેાશીએ કહ્યું કે પેટમાં ભાર બહુ થ ગયા છે. મને લાગ્યું કે ઝાઝે દિવસે પેટ ભરીને જમ્યાં છે તે ક્યાંક પચશે નહિ. મેં કી જિંજર પાયું અને સાંજે ગરમ ચા પાઈ હંમેશાં સવારે અમે ચા મેાફલવા માંડી. ડૅ:શી હંમેશ અપેારે આવી અમારા ઘેર ભેસે ત્યારે તેને કાંઇક સાંત્વન મળે, ઘેર ડેાસીને ભાવે જ નહિ. અમે છાની રીતે તેમને જમાડવા લાગ્યાં. દિવસો વીતવા લાગ્યા. દુઃખ કંઇક વીસારે પડવા લાગ્યું. એક દિવસ ડેશીએ સાડા અનાવવાની ટીકડીએ શેની અને છે એ પૂછ્યું, મારી માએ તે બનાવી આપવા કહ્યું, પણ ડેાશીના માંમાંથી સ્વાભાવિક રીતે ના જ નીકળી પડી. અમે પણ તેમને ખરાખ લાગે ધારી વધારે આગ્રહ કર્યાં નહિ, પણ કલાક પછી ડાશીને ગાળે ચઢવા જેવું થયું અને તેમને જિજર પ!વું પડયું, પીવું પડયું. મને લાગ્યું કે ડેશીને આટલે વરસે ચાની અને જિજરની ટેવ પડશે, પણ જે કાશીના હાથથી નાનપણમાં મેં મીટાઇ ખાધેલી, જેણે મને વાપરણે અનેક વાર ભાગ આપેલા, ઘણા જ વહાલથી મને ઘેર બેાલાવી અનેક પ્રસંગે જમાડેલા, તેમને વિશે આવી કલ્પના કરવી એ એકતરફથી અન્યાય અને બીજી તરફથી મારા માટે બહુ હીન લાગ્યું, દોઢ બે માસ નીકળી ગયા. ડેશને વનતંતુ એ દુઃખમાં પણ આગળ ચાલવા લાગ્યા. મારે મુંખની પેઢીએ જવાનો સમય થયો. હું માબાપને પગે લાગી ચાલી નીકળ્યા.

ર૪

૧૨૪