પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા ત્યારે હું નાહવા ખેઠા. ઝમકુકાકી આવેલાં, ઘરમાં કરતાં હતાં પણ મારું ધ્યાન નહિ. મેં માથે લગાડવાને છાશ માગી. અમારા ગામના પાણીમાં સાબુથી વાળ ચીકણા થઈ જાય છે. ઝમકુકાકીએ ‘લાવું ' કરી પેટી ઉધાડી. હું જોતા હતા. મને લાગ્યું કે કાકીને કંઈ વાર વધારે થઇ, તે છાશ લઈને આવ્યાં. હું તેમના માં સામું જ જોઇ રહ્યા. જાણે એ ઝમકુ- કાકી જ નહિ, તેમના સામું જોતાં મને વહેમ પડયે કે પેટીમાં મેાં નીચું ઘાલીને છાશ કાઢતાં તેમણે માખશુ ખાધું હશે. અમારા ઘરમાં તાજું માખણુ છાશમાં સાચવી રાખવાને રિવાજ છે. મેં જને જોયું તે કાએ આંગળીથી લીધેલું લાગ્યું. મેં તપાસ કરવા તરત ‘આ’ કહી બૂમ મારી, પણ મારી બા આવે તે પહેલાં કમલા આવી. માત્ર તેની મેટી અર્ચવાહક આંખેાથી કશું ન કરવા તેણે મને સૂચવ્યું, મને હુકમ કર્યો. અને એ આંખાના હુકમ હું કદી તેાડી શક્યા નથી, થેડીવારે મારી બા આવી, તેણે પૂછ્યું: “કેમ શું છે ?” મેં કહ્યું: “ખા, આ માખણ સરસ છે. જરા ચાખું ? ” “હંઅ, બાપુ! તું અને તારા ખિન્દુ સારુજ છે. ગમે તેટલું ખાતે. ધણુંય છે. હું જાડું ખાલ્યું. પણ એ આંખેાની ખાતર જે મ કર્યું છે તેને માટે મને કદી પસ્તાવા થયે નથી. ,, ઝમકુકાકીને જેમ જેમ જોતા ગયા તેમ તેમ મને ઘણા જ વિચાર થવા માંડયેા. ઝમકુકાકી બદલામાં કેમ લાગતાં હતાં તે મને સમજાયું. તેમના મુખ પર સખત, કઠેર, ભયંકર, અમગલ રેખા થઇ હતી. અસલની ઉદારતા, મૃદ્ભુતા, સૌજન્મ, સમભાવને બન્ને ખાષરપણું અને આપણને સાંસરા મારી નાખે એવી નજર ચપ્ત હતી. માલ્યુસને સ્વભાવ અદલાય

$3$

૧૨૬