પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

નવા જન્મ તે સાથે તેના ચહેરાની આકૃતિ પણ બદલાય છે એ હું સ્પષ્ટ સમજી શક્યા. દંતકથાઓની ડાકણુ જેવું બિહામણું તેમનું માં થઈ ગયું હતું. એક દીકરાને સંભારતાં, તે સિવાય તેમનામાં મેં માનવભાવ જોયા નથી. મૃત્યુ જ જાણે માનવજીવન અને તેની વચ્ચેની એક કડી હતી.

મેં કમલાને કહ્યું: ‘તેં મને ના પાડી પશુ ડેાશીએ માખણ ચેરીને ખાધું હતું. 12 r હું જાણતી હતી. તેમણે ખાધું અને તમે એ જોઇ જોયું. ” ગયા તે પણ . ‘ તેં કેમ જાણ્યું કે હું એટલા સારુ જ ખાને ખેલાવું છું º “ તમે કેમ જાણ્યું કે હું તમને ખેલાવવાની ના પાડું છું ! મેં કહ્યું: “ ઠીક લે, પણ આવી ખાઉંધર ડેશીને તું લઈ જઈને શું કરીશ ? '$ “ તમને એની દયા યે નથી આવતી ? }} મેં કહ્યુંઃ થતું હશે ? "1 t યા તા આવે. પણ આવું ખાઉધરપણું શાથી ધાળુમાં કાક કાકને થાય. * કમલાને આમાં કશ નવાઇ જ લાગતી નહોતી. tr પશુ આટલું ? ” જુએ, તમે ભાયડા કેટલીક વાત સમજો . સૌને ખાવાનું મન થાય. તમને અને મને મળી રહે, આપનાર પીરસનાર હાય એટલે દેખાય નહિ. અને જેને ન મળે તેનું દેખાઈ આવે. તમે મહિનામાં કેટલી વાર વારંપરબ, મહેમાન સેમાન કે ક્રાઇ ને કાઈ ખુહાનાથી ખાઓ । તેના હિસાખ કર્યાં છે

૧૦

૧૨૭