નવા જન્મ " .. ડાથી સારાં ચઈ જશે. અને નાનું છોકરું હોય ત્યારે ઘરમાં ડેશી હોય તે સારું. ” તેના શબ્દે શબ્દે દયા કરતી હતી. મારાથી ના પડાઈ નહિ. હું વિચારમાં પડી ગયે.. મને વિશેષ કુતૂહલ થયું. મેં પૂછ્યું: ‘ પણ તેં ઝમકુકાકીને શી રીતે કર્યું ? ” “ એ તા એમ થયું કે અમે બપોરે બધાં બેઠાં હતાં. બાએ કહ્યું કે વહુએ બહુ જ સરસ પૂડા કર્યા હતા પણ એ બિચારીથી જરાયે ખવાયું નહિ. મેં તો ફક્ત ખાપુજી જેટલા જ કર્યો હતા. એમણે બહુ જ વખાણીને ખાધા હતા. મારાથી ખેલાઇ જવાયું કે ના ખા, એ તે તમે અમથાં વખાણે છે. ઝમકુ- કાકીના જેવા કાથી ન થાય. તે દિવસ ખાધા હતા તે માંમાં સ્વાદ રહી ગયા છે. એ ઝમકુકાકી સમજી ગયાં. મને થયું કે સ્ત્રીઓને જે કેટલાક ગન અનુભવા થાય કે તેના ખ્યાલ પણ પુરૂને થવા અશક્ય છે. ર >> બિન્દુને બ્રકાન્યુમેનિયાના આઠમે દિવસ હતા. ત્રણ દિવસથી મેં પેઢીએ જવું બંધ કર્યુ હતું. તાને લીધે એકા તરફડતા હતા. હું જોઇ શકતા હતા કે એટલું નાનું શરીર પણ મૃત્યુ સામે મહાભારત યુદ્ધ મચાવતું હતું. બેભાનમાં પણ એ મારું કહ્યું કરતે એટલે! મુંબઈમાં બિન્દુ મને હળી ગયા હતા. બિન્દુ દવા પીવા કે દૂધ લેવા ના પાડે અથવા તેનું ટેમ્પરેચર વધ્યું હોય ત્યારે કમલા મને પથારી પાસે મેલાવી જતી, તે સિવાય ધી સેવા કમલા અને ડેાશી જ કરતાં. ડેાશી જૂના જમાનાનાં, પણ ડૉકટરે કહ્યા પ્રમાણે બરાબર માવજત કરતાં હતાં. કુરીવાર નણે પોતાના દીકરાની માવજત કરવા તૈડમાં હાય તેમ પેાતાનું ખાવાપીવાનું પણ વીસારે નાખી પથારી પાસે
tte