પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા તમે જરા બેસી રહેતાં અને ધરનું કામકાજ કરવાને અને ઊંધવાને કમલાને વખત આપતાં. ડેડશીમાં આટલા બધા ખાલપ્રેમ ક્યાંથી આચિંતા આવ્યા તેના હું વિચાર કરતા હતા એટલામાં કમલા આવી. મને ભય લાગ્યા કે કદાચ બિન્દુને વધારે હશે. પણ કમલા કંઇક કહેવા આવી હતી તે હું જોઇ શક્યા. કમલા મારી છેક નજીક આવી ને ધીમે સાદે ખેલીઃ ડેકશી પાસે જાએ. અત્યારે ડેાશી મારી પાસે રૈયાં. એમને એમ થાય છે કે એમના હાથ જ છે, એમને લીધે છે.કરે. માંદા પડયા. દેશમાં ચાલ્યાં જવાની વાત કરે છે. તમે એમને સમજાવા.” હું તરત ઊભા થયા. ડશી ચેાધાર આંસુએ રડતાં હતાં. મેં મારા હાથે તેમનાં આંસુ લૂછ્યાં. તેમને સ્પર્શ કરતાં, મને ખવરાવતાં રમાડતાં તે ઝમકુકાકી પાછાં યાદ આવ્યાં. મેં કહ્યું: ‘ કાકી, તમે અમથાં વહેમ છે, કટરે કહ્યું છે કે તેને આ એ દિવસે ભારે છે. શહેરમાં ખધે આ રાગના વાયરા છે. બિન્દુને જરા વધારે સખ્ત તાવ છે. ડાકટર તે કહે છે કે સારી માવજત છે માટે જ છેકરા અવે છે,નાયતા અત્યાર સુધી ખર્ચ નહિં. હવે એકાદ બે દિવસમાં એને વળતાં પાણી થશે. અને તમારે હાથ જજ છે. એમાં ગભરાએ છે શું? તમારે તે ઊલટાં અમે ગભરાતાં હાઇએ તે અમને પણ ધીરજ આપવી જોઇએ. ” મેં પાણી પાયું. એક ખાળકની પૈડે મારી વાત માની, પાણી પી, ડેશી પા પથારી પાસે ગયાં, કુમલાને ચા કરવા ઉઠાડી, તે દિવસે અમે બધાંએ પચારી પાસે એક જ કુટુંબનાં માણસા તરીકે એટલી ચિન્તામાં પણુ નવા જ સાત્ત્વનથી ચા પીધી. એક બે દિવસમાં બિન્દુને in- શ્યું ને કે

અપશુકનિયા

૧૩૦