પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

નવા જન્મ જેવું ધીમું ગાતાં મને નિહ આવડે, મારા જેટલું ઉતાવળું મા તા ગવરાવું.” બધી સ્ત્રીઓએ હા કહી. તરત રાસ ભેગા થયા. ડાથી ખિન્દુને તેડીને ઊભાં રહ્યાં અને ઉપાડયું: સુંદર વેણુ વાગી, વેણુ વાગી, હું તે સૂતી નીંદરમાંથી જાગી રે સુંદર વેણુ વાગી, વેણુ વાગી. આટલાં ઘરડાં થયાં છે પણુદેશીને અવાજ અને તેનું માધુર્ય એવું ને એવું જ છે. તે એકલાં જ ગવરાવતાં હતાં પણ એ સ્ત્રી સાથે ગાતી હોય એવા એમના બુલંદ અવાજ હતા. રાસ ખૂબ ચો.રાસ પૂરા થઇ ફરી વાર ભેગી થઇ ત્યારે વિજયાએ કહ્યું: ‘ મા, સરસ ગાઓ છે. પણ તમારી સાથે ગાતાં તા થાકી જઇએ. 33

ડેશીએ કહ્યું: “ પણ મારાથી ધીમું ગવાય નહિં તે કેમ કરું ? અમારે આટલું ધીમું ગાવાનું હોય તો અમે થાકી જઇએ.’’ થોડી વાતચીત ચાલી, અને નવેક વાગે મીઠું માં કરીને સમાજ વીખરાવા લાગ્યા. જતી વખતે બધી સ્ત્રીઓએ માને મંળમાં આવવાને ખાસ આગ્રહ કર્યો. આ ગીટ ગાંદીજીને માતે જ ખર્શાવ્યું છે કે ? પહેરવેશમાં, વાળમાં, મૂછમાં, ચશ્મામાં ક્યાંક પણ જરા પણ ખેાડ ન કાઢી શકે! એવા ત્રીસ પાંત્રીસેક વરસના એક પારસી ગભાર ચને મારી પાસે એડી તો તેણે આ પ્રશ્ન પૂછ્યા. મેં કહ્યું: “ ના.

133

૧૩૩