નવા જન્મ લીધે નહિ, પણ વિચારશૂન્યતાને લીધે. મેં જવાબ આપ્યા કૃષ્ણને માટે. "" ‘ રે એવન કહાંડી આવેલા છૂટા ટેને માટે આ બનાવેલું ? આ પ્રશ્નને ડાહ્યો ગણો કે ગાંડા ગણા, કે મને ડાલ ગણા કે ગાંડા ગણે, પણ જવાબ આપવા ઘણા જ અધરે છે. કાઈ હિંદુને આ પ્રશ્ન ઊઠે જ નહિ. મેં જવાખ આપ્યાઃ “કાઇ ગેરપીને ત્યાં કૃષ્ણ ગયેલા તે પ્રસંગનું છે. ' એ ગૃહસ્થ કરી વિચારમાં પડ્યા, મને ભય લાગ્યો કે ગેપી કાણુ, કૃષ્ણ અને થાય, કૃષ્ણ શા માટે ગયા કે એવા કા પ્રશ્નો આવશે તો મારા શા હાલ થશે ! એ ગૃહસ્થે કરી મારા સામું જોયું, પણ આ વખતે પ્રશ્ન નહેાતા, સૂચના હતી. “ટે તમે લોકો ગાંદીજીને કહીને એક ગુજરાટી કલાસિકલ ડિક્ષનેરી કાંય નહિ કરાવટા ?’’ + ગાંધીજી જે કામ કરે છે તેમાંના એકને માટે પણ્ તે લાયક નથી એવી જેમ એક બાજુ માન્યતા છે, તેમ દુનિયાનાં જેટલાં કામા છે તે બધાં તેમણે જ કરવાં જોઈએ. એવી એક ખીજી બાજુની માન્યતા છે. મેં ધીરે રહી પતાવ્યું: ‘ ઢા, અનાવવી તે એ.’ મેં ધાર્યુ કે પ્રશ્નથી ઊલટું રૂપ સૂચનાનું છે એટલે હવે કાંઈ નવા વાર્તાલાપ ન થાય. ત્યાં તેમણે ઝમકુકાકી તરફ જોમ કરી પૂછ્યું: tr “ ટે. પેલાં ગવરાવે છે 2 ડેાસી મેનેજર છે કે?’ મેં કહ્યું: ‘એ આ મંડળનાં અધ્યક્ષ છે. અને એમને સારું ગવરાવતાં આવડે છે એટલે ગવરાવે છે, ’’ અને આજે ઝમકુકાકા અધ્યક્ષતરીકે કેરોભતાં હતાં !
૧૩૫