પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

નવા જન્મ માટે થયેલું માન છીથી છું થયું નહિ. મારે પણ દરેક જગ્યાએ મહાત્માજીની છબીને પહેરાવવાના હારનું સૂતર સેવિકા માળમાંથી અધા લઈ જાય. અને ઝમકુકાકીના સ્વભાવ પણ એવા નિરહંકારી કે બધાને એ ગમી ગયાં. હું વિચાર કરતા હતા અને સાથે સાથે ગીતા, ભાણા, અવા તરફ ધ્યાન રાખતા હતા. એટલામાં પેલા પારસી ગૃહસ્થને કરી પ્રશ્નપ્રેરણા થઇ આવી. કે પેલાં ઊભાં છ ટેવન કાન છે ?' મેં કહ્યું: ‘ કન્યાશાળાનાં સંગીતશિક્ષિકા વિયાખાઇ. " હું કરી વિચારે ચઢયા. થોડાં વરસેામાં ઝમકુકાકીમાં કેવા ફેરફાર થઇ ગયા ! જાણે નવે! જ જન્મ! અને પેલાં બીજા ટેવનની પાસે બ્લાઉઝ પહેરીને ઊભાં છ ટેવન કાન એન કે?’ પ્રશ્ન આગળ ન ચાલે માટે મેં કહ્યું: “ હું નથી જાણતા. ગીતા, ભાષણે, હવે પૂરાં થયાં હતાં અને ઔપચારિક કામ શરૂ થતાં હતાં. પણ હું તે મારું અધૂરું રહેલું વિચાર- સૂત્ર આગળ ચલાવવા માંડયેા. ઝમકુકાકી અને બીજી અનેક સ્ત્રીએ આવાં કામમાં જોડાઈ છે. તેમાં આત્મહિમા એ મૂળ કારણ નહિ હાય ? પણ આમહિમા શેમાં નથી હોતા ? ઝમકુકાકી નાતજાતમાં ફરતાં ત્યારે તેમનામાં જેવા ઉત્સાહ હતા તેવા અહીં પણ છે. માત્ર ભાવના ફરી ગઈ. આપણે ભાવનાની વાત કરીએ છીએ, પણ એ પણ જિવિષાનું એક રૂપ નહિ હોય ? કાઇ માણુસ જેમ જીવવા ખાતર દેરડાને વળગી રહે, તેમ આ જીવવાની ઇચ્છાથી માણુસ

૧૩

૧૩૭