પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા ભાવનાને વળગી રહે છે એમ ન હોય ? ના, ના. ભાવના એ કાઇ ખાદ્ય વસ્તુ નથી; જીવનમાં અવ્યક્ત રહેલી કાઈ ચીજ છે. તેને વળગવું, એટલે તેની ખાતર જીવવું, એના જ અર્થ આત્મસાધના-આત્મામાં અસિદ્ધ રહેલી વસ્તુને સિદ્ કરવી તે. ત્યારે શું આમ કાંતવાથી કે બીજું ગમે તે કામ કરવાથી દેશભાવના સિદ્ધ થઇ જતી હશે ત્યારે મારી પેઠે કશું કર્યાં વગર માત્ર વિચાર કર્યાં કરવાથી અને વેપાર કરવાથી ભાવના સિદ્ધ થઇ જતી હશે ? કાઇ પણ ભાવના સિદ્ધ કરવાને માટે તે ભાવનાના અંગનું કંક પણુ કામ કરવું જોઇએ. પછી તે ભાવના ભલે ગમે તેવી ઉન્નત હાય અને આપણે કરી શકતા હોઇએ તે કામ ભલે ગમે તેટલું દીન અને સ્થૂલ હોય. કાઈ ભાવના માટે આપણે કરી શકતા હાઇએ તેમાંનું કશું ન કરીએ તે ભાવના હાય તાપણુ જીવનના પાણ વિના સુકાઇને ખરી પડે. “ ટારે ડેાસીની આય બાજુ ઊભાંછ ટેવન કૈાન ? ” મેં કહ્યું: “ પેલાં આસમાની સાડી પહેરેલી છે તે ? તેમનું નામ ભાખાછે. 1. “ અરે નહિ રે, કહું, પેલાં ખાડી પહેરેલાં બહુ જ ટેસ્ટવાળાં, ગ્રેસફુલ, સાદાં છે ટેવન ? PT - એ તે। આ સભાનાં સેક્રેટરી છે. ‘ એનનનું નામ શું ? ' k r . કમલા.

૧. ટેસ્ટ એટલે રસવૃત્તિ ૨. વાવણ્યમય

૧૩૮