પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવેા જન્મ

નવા જન્મ “ એવનના ધનીનું સુ નામ ? હું ટમે લેાકાની સાસા- યટીમાં ભલવા માગુંછ ટેથી કરીને કહ્યું, સવાઈલાલ ઉજમશી, ધારશી વેલાની પેઢીવાળા, ’ “ આ આભારપ્રડરસનમાં નામ આવ્યું તે ? ટેવન અહીં આવિયા છે ?

(6 " “ મને જરા ઇન્ટ્રોડયૂસ કરી આપસે! ? 'ર “ એ તેા હું પોતે. ' મારા પાડેથી મને અનંત પ્રશ્નો પૂછી શકે એવા લાગતા હતા, પશુ પાતાની મેળે જ તેએ અંતિમ બિન્દુએ આવી ગયા. હવે તેમણે મારી સામું જોવું પણ બંધ કર્યું. પણ મારા વિચારની દિશા કમલા તરકે વળી ગઇ. ઝમકુકાકીને નવી ભાવના તરફ વાળનાર તા કમલા જ. તે પેાતે તે નહાતી જાતી નવું જીવન પ્રગટ કરવાને બુદ્ધિની જરૂર નથી હાતી, પણ પ્રેમની જરૂર હોય છે. બાળકથી માંડીને ઘરડાં સુધી સર્વને પ્રેમની જરૂર હાય છે. ઝમકુકાકી જેવાં ઘણાંય બિચારાં પ્રેમને અભાવે નૃથા જીવન ગાળતાં હશે. બાપુજી ! 35 હું ચમકીને જાગ્યેા. સભાજને ચાલવા માંડયાં હતાં. કુમલા, ઝમકુકાકી અને અન્દુ, જીવનની ત્રણ મૂર્તિએ મારી સમક્ષ ઊભી હતી. ૧. સમાજ ૨. “ ઓળખાણ કરાવી આપરો। ? ક

134

૧૩૯