પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કપિલરાય

કપિલરાય (1 23 અરે ! ગુજરાતી છે. આખા એસાઈલમમાં એ એક જ ગુજરાતી છે. કચાંથી આવી ચઢો તે પણ જણાતું નથી.' ગુજરાતી જાણી મને વધારે જિજ્ઞાસા થઇ. અમે “ને તેના તરફ ગયા. ખુરશી પર એઠા બેઠા દરદી બહુ જ ઝપાટાબંધ કૈંક લખ્યું જતા હતા. અમારા તરફ તેની પીઠ હતી. ડોકટરે જણાવ્યું કે એ તેને મેનિયા ( ઉન્માદના તંત ) છે. લખવા ન મળે તો તેના ઉન્માદ વધે છે. અમારી વાતચીતથી તેણે અમારા સામું જોયું. કસાણું મેાં કરી કહેઃ “ વળી પાછા મારા ફટાગ્રાફ લેવા આવ્યા ! હજી હમણાં જ એક જશુ લઇ ગયા. જ્યારથા નાબેલ પ્રાઈઝ મળ્યું ત્યારથી ફાટફા, હસ્તાક્ષર, મુદ્રાલેખા, મુલાકાતે હમેશ ચાલ્યા જ કરે છે. પણ અમારે તે નર્યું તમને જ મળવું કે ખીજું કાંઇ કામ કરવું ? બચારા ટાંગારની પણ આ જ દશા થઇ હતી. ' મને અવાજ કંઇક પરિચિત લાગ્યા. મેં પૂછ્યું: ‘ તમારું નામ ? “ તમે મને આમ પજવા છે તેના કરતાં મને સાહિત્યનું કામ કરવા દે તેા દેશને કેટલા કાયદો થાય ! મેં કહ્યું: “ થાય જ, આપનું નામ? ' હાં! પેલામાં ‘સ ' રાખેલું છે. ત્યારે આપનું ખરું નામ શું ? ' 44 . ‘ કુંભીપાક 'માં મેં ‘ ધંતુરે ' નામ રાખેલું. ' સરસ્વતી ’માં સન્યાસી.' પેલા બન્નમાં...તમે જ કહો જોઉં, વળી શું રાખ્યું હશે ?' ( મેં કહ્યું: ‘હું શું કહી શકું ? ”

it

૧૪૧