પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાત

  • ‘ સત્યાસી.’ પેલામાં ‘ નિખાલસ ’, પેલામાં ‘ ખલાસી.’

પણ તમારું ખરું નામ રાં ? દર્પણુ, સાહિત્ય, પેસિલ. તુફાની. તખલ્લુસ. ન્યુજ્યુત્સુ. “પશુ આ બધામાં ખરું નામ ?

“ ભાઇ, જેમ બ્રહ્મનાં અને નામ છે તેમ મારાં અનેક છે.' પોતે ગાયું: 46 66 .. નામના આધાર, તારા નામના આધાર. ફર મન નામને વેપાર જી. }}}] .. નામકે આધાર તેરે નામકે! આધાર.

જગત બધું નામને આધારે લટકી રહ્યુ છે. ” ફ્રી ગાયું: ‘‘ ગણતાં નાવે પાર, તારે તાર, ધારાધાર, ભારાભાર, ખારેખર, ’

  • 9

ગાતાં ગાતાં ખૂબ ધૂનમાં આવી માથું ધુણાવવા લાગ્યા અને ચપટીએ વગાડવા લાગ્યો. ડાકટરે મને કહ્યું કે તેને આમ ગાવાની ટેવ છે. કા કાઈ વાર તે રાત આખી રાગયા તાણી વારાને પણ સતાવે છે. મેં પૂછ્યું: “ આ ટાગાર અને નામેાની વાતે હમેશાં ,,

  • હંમેશ. લગભગ એના એ નામે અને એની એ સંખ્યા-

સત્યાéની. ’’ v મને કંઇક સમજાવા લાગ્યું હતું. મેં સાસ ફરી પૂછ્યું: - પેલા ‘ ખેલાડી કાણું ?” દરદી ખડખડાટ હસ્યેા. “ એ નામને તે નાબેલ પ્રાઇઝ મળ્યું છે. એ તે મારી જીત છે, ગુજરાતની જીત છે, જગતની છત છે, નંબર ૮૭ ની છત છે. " વળી ગાવા લાગ્યાઃ

૧૪૨