પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કપિલરાય

કપિલરાય મરને અથડાતી અને તુમાર વધતા. સરકારી રાજ્યનું પાલ તા ખુલ્લું થાય છે ! f .. મેં પૂછ્યું: ‘ પણ તમે એટલાં બધાં નામ કેમ રાખે! છે ?’ તે મને શું યાદ રહે કે મેં કયા નામથી પહેલી અર્થ કરી હતી ? ઉતાવળમાં તે વખતે જે નામ યાદ આવે તે નામથી અરજી કરી નાખું. મારે તે હજાર જગ્યાએ મિત્રાને કાગળ લખવાના, માસિડ્ડાને લેખ લખવાના હોય. જુએ! મારે કેટલા માસી સાથે સંબંધ છે તે બતાવું. જુઆ, આટલાં તા દિવાળી ઉપર મારા ઉપર કાર્યાં અને કવરે આવેલાં. જુએ કેટલી છાપેલી અને કેટલી લખેલી કવિતા છે! મેં આથી પણ વધારે માણુસાને પત્રો લખેલા. દરેકને જુદાં નામ. કપિલરાયે ગંજીપા જેવા કાના થોડા બતાવ્યા. 25 મેં કહ્યું: યાદ રહે ? ..

પણ સરકારને તમારાં બધાં નામા ક્યાંથી .. તે બીજા પક્ષકારા હેત તે યાદ રહેત કે નહિ ? ” હવે મને પૂછ્યા કરતાં સાંભળવું જ ઠીક લાગ્યું: “ સરકાર આપણા સાહિત્યને નથી ખીલવા દેતી. હું ખરે તો એકવાર સરકારને સાર્પત્યથી સરખી કરી નાંખું ! ' “ મારે તા સાહિત્યના જ ઉદાર કરવે! છે. શું આપણા ગુજરાતમાં બેલ પ્રાઇઝ ન મળી શકે એમ માના છે ? ન કેમ મળે, અત્યારથી કયાં કયાં તખલ્લુસાથી લખવું તે નક્કી કરી રાખ્યું છે. કયાં કયાં નાવેલા લખવાં તેનાં નામેા નક્કી કરી રાખ્યાં છે. સાહિત્યને માટે જ કામ કરનાર એક મંડળી ઊભી કરવી છે. તેમને તથા બહારનાને જેને જેને તખલ્લુસા કે પુસ્તકાનાં નામે જોએ તેમને પૂરાં પાડવાની ગેાઠવણુ કરવી છે. જુઓ, મા

199

૧૪૭