પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કપિલરાય

લિરાય સાહિત્યમાં થાડું સારું લખ્યું હતું પણ તે પછી તેમને કાશ્ તણે શાથી એમ જ થયું કે બધા પ્રતિષ્ઠિત સાક્ષરેની સામે લખવા માંડયું. એક એની ખાટી પ્રતિષ્ઠા હતી નષ્ટ થઈ, પણ પછીથી મનહરલાલ પોતે કશું સારું ન કરી શકયા. હું જાળવીને રમતા હતા. મારી ત્રણ સાગઠીએ પાકી ગમ પણ છેલ્લી ખૂદમાં સુતી, તે ક્રમેય પાર્ક નિહ. બધા મને હૃદિયાળ કહી ચીઢવવા લાગ્યા અને મારું નામ પાડયું કેવળરાય: જે ઘણાં વરસથી સાહિત્યમાં સૂતા સૂતા કામ કરે છે, સૌથી પહેલાં લખવું શરૂ કર્યું છે પણ હ્રજી કથામાં પ્રસંત કરતા નથી. હું ઘણે! ચીઢાયા અને છેવટ ચેાપાના ઉલાળિયેા કર્યાં. સાંજ પડવા આવી હતી. કપ્લિરાય ઊઠયા. મેં કહ્યું:

  • ક્રમ કપિલરાય, હમણાં તા કાંઇ તમારા લેખા નજરે ચઢતા

નથી ?’’ કપિલરાયે હસતાં હસતાં કહ્યું: “ મારા લેખ પકડાય ત્યારે થઇ રહ્યું, કેટલાયને મ ત કરતાં જોયા છે, પણ કાઇ મને ઓળખી શકતું નથી. દરેક લેખમાં મારું તખલ્લુસ જુદું ! ” મેં કહ્યું: “ના, ના ! પણું હમણાં કાંઇ લખતા તે થો ના ! તા કહે · અરે સમજી લેજો કે થોડા દિવમામાં સાહિત્યમાં મોટા ખળભળાટ થઇ જવાના છે ! અમે મે વસ્તુ તરફ આશ્રયં બતાવી તે વખતે તે જુદા પડવા. "} તે પછી ત્રણેક મહિના પછી સરસ્વતી પત્રિકામાં એક ‘ સરસ્વતી ચૌસર ' નામના લેખ આવ્યા. ઘણાએ મથાળા પરથી ધાર્યું કે સરસ્વતીના કંઠના ચાર સરના હાર એવા અર્થ કો; પણ્ લેખ નીચે ટીપ કરી હતી, કે હિંદીમાં ચાપાટને ચોંસર કહે છે. તેમાં આપણા સાહિત્યના પ્રસિદ્ધ સાળ

સાક્ષરા લીધા હતા અને તેમના ચાર તફા પાડયા હતા.

૧૫૧