કપિલરાય સ્વીકાર્યું. સૌથી પ્રથમ અંક ચોસર-સર્વસ્વના હતા. તેમાં આ ચર્ચાના અષા લેખા, તારીખના અનુક્રમે, અને તે ઉપરાંત કાણે કાને કયા સામિયક દ્વારા જવાબ આપ્યા તે સર્વ હકીકત સાથે, આપ્યા હતા અને તેની એક વાર નકલો તા તુરત ખપી ગઈ !! આખા હિંદુસ્તાનમાં કાઇ પણ સાહિત્યના સાયિકના પહેલા જ એક આટલી ઝડપથી ખપ્યા નથી એમ આંકડા આપી તંત્રીએ સાત કરી બતાવ્યું ! અમારી ઑાઢેલ પણ આ ચર્ચામાં રસ લેતી હતી. અમને પોતાને તેા ખાતરી હતી કે આ લેખ પિલરાયે લખ્યા હવે જોઇએ. અમે કપિલરાયને ખેલાવ્યા અને તેમને આ તાકાન કરવા માટે મહÒ અભિનન્દન આપ્યું, પણ કપિલરાય તે એકદમ ગંભીર થઇ ગયા અને કહે, કે એ લેખ એમને! ન હાય એ પાતે તા આમ પકડાઇ જાય એવા નામથી લેખ લખે જ નહિ, અને પાકી કલ્પનાને ઉપયાગ પશુ ન કરે. અમે તેને માની જવાને માટે ભટ્ટ ખરું કહ્યું પણ તે એકને ખે થયા નાંદ. તેનું રહસ્ય વીસ વરસ પછી બહાર પડશે એમ કહીને તે અમારાથી છૂટે પડયા. કપિલરાયની આ અગમ્ય વાણીથી અમને સર્વને રીસ ચઢી. આનું કંઇક કરવું જોઇએ એમ અમને લાગ્યું અને તેના ઉપાય શેાધવા માંડચેા. ધીરુભાએ એક યુક્તિ સૂઝાડી. આપણામાંથી કોઈ અમુકે એ લેખ લખ્યા છે. એવાં એક- સાથે ચર્ચાપત્ર! લખવા માંડે એટલે ભાઇ સાહેબ પોતાની મેળે અદાર આવશે. આ યુક્તિ સર્વને પસંદ પડી, અમારામાં એક છગનલાલ ચોપાટના સારા ખેલાડી હતા અને ચોપાટ ઉપર તેમણે પહેલાં એક લેખ લખ્યા હતે તેમને અમે આ
૧૫૩