સાંકળ ાય છે તેપણ કેવળ એ મુખ્ય સાંકળનું નિરૂપણ રસાસ્વાદનું પૂરતું નિમિત્ત બનતું નથી, મુખ્ય સાંકળ રોધી કાઢવાનો અને તે મુખ્ય સાંકળને જ કાખ્યાચિત આનંદ આપે એ રીતે રજૂ કરવાની શક્તિ ટૂંકી વાર્તા માટે આવશ્યક છે. આમ જેને તીરની માફક સીધા જઇને લક્ષ્યને વંધવાનું હોય તેને બહુ બનાવા ગુંથવાનું પાલવે નહિ, જો કે એ વિવિધ લાગણીને મુખ્ય ભાવ પોષાય એવી કુશળતાથી ગુંથી શકે. આથી ટૂંકી વાર્તાના સમર્થ લેખકેાની કૃતિએમાં માટે ભાગે બહુ બનાવા હૈાતા નથી પણ અનેક સંકલિત બનાવામાંથી એવા અનાવને શોધીને નિરૂપેલા હાય છે કે જે બાકીના સંકલિત બનાવાનું, પોતપોતાના ભાવા અર્પી શકે એ રીતે બનાવની પસંદગી લેખકની ‘ શું કહેવું આધાર રાખે છે. આ દૃષ્ટિ કેટલી સૂચન કરે આ છે’ એ દષ્ટ ઉપર વિવિધ અને વેધક હોઇ શકે છે તે ટૂંકી વાર્તાના ‘ પ્રભુ ’ ચેખાવ નામના રશિયન લેખકની કૃતિએમાંથી સમજાય છે.
- મા હવા ખાઈખની કથાએ ઉપરથી સમગ્ર ટૂંકી
વાર્તાના સાહિત્ય માટે પાંચ ખામના તારવી કાઢે છે; ૧, વાર્તાવસ્તુ હતું છે ? ( સ્પષ્ટ, સબદ અને આકર્ષક છે $ હિ ? ) ર. વાર્તા કચર્ચા શરૂ થાય છે? આમાં અવળાં સ્ખાથા વિના વાત રારૂ થાય છે કે નહિ? વાર્તા વિરામ કાં પામે છે? આ ક્રિયા ચેક સાઈથી અને ત્વરાથી થાય છે કે હું ૬. રાયી સરલ છે કે નહિ ? ૪. વાર્તાના પાત્રોનુ વ્યક્તિ વિશ્વક્ષણતા ( abnormality ) વિનાનું પુ. દરેક શબ્દ વાર્તાની સીધી રીતે આ બધી આખા ધ્યાનમાં રાખવા તરીકે ગણવાની જરૂર નથી. તરીકે સ્પષ્ટ દર્શન છે કે નહિ ? તત્વ પ્રગતિ સાધે છે કે નહિ ? જેવી છે છતાં તેને નિયમ્મા