પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખેમી

પ્રેમી પહેલાં રૂપિયા આપે એટલે આપું.” પુરાતમે રૂપિયા નીચે ફેંક્યા એટલે પ્રેમીએ સાવરણા થઈ લીધા અને રૂપિયા નીચે નમી લેવા માંડયા. પરશોતમે રી નીચે પડેલા અરધા માગ્યા. • ઊભા તા રહો. ખખડાવી તે જોવા ા. ’’ ખીન્ન સામું જોતી જોતી તે પિયા ખખડાવવા લાગી. પરશેતમે કરી અરધે માગ્યા. r મને તે નથી જડતા કહી ખેમી ચાલવા લાગી. પરશાતમને નીચા નમી ધૂળમાંથી તે અરધા લેવા પડયે. આજે ભંગીચ્છાને ખમી માટે આર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાખ્યું અને બધાં ભંગી ગાવા લાગ્યાં: આરે આવ્યને કેશલા, તારા એશલા ક્રૂઃ આરે આવ્યને કેશલા, તને પાટ્ટએ પીડું: આવ્યને કેશલા, તને કણે ઢીંબું ઓરા આવ્યને કેશલા, તારે પૂછડે લીંબું એ રસ્તે ચાલતાં માણસ અને સ્ટેશનેથી આવતાં ઉતારુએ આ વિચિત્ર ગીત સાંભળવા ઊભાં રહેતાં હતાં. એટલામાં એક અવાજ આવ્યો. “ અલી ખમી આમ તે આવ્યું. ખમી તરત ગાતી બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યા તે શેરીમાં તેણે જોયું અને તે તરફ ચાલી ગઇ. તેની સાસુ તેને ખેલાવવા આવી હતી.

39

૧૬૯