પ્રેમી “તે કાની કાની માની ? 39 મ ય રામદે પીરની માની. પછી નડયાદમાં સંતદાસ મહારાજના થાળ માન્યા. પછી મહાકાળીની જાતર માની. “ અરરર . ખેમી ” ધનિયા ઉપર જાણે વજ્રપાત થયા. “તેં ભૂરું કર્યું. તારી માનતાના સાટે રૂપિયા થયા, મારી માનત્તાના પચાસ થયા. લગન ખરચના ખર્સે અઢીસા ઊભા છે તે પેલા પર્યાલયે હમેશ આંટા ખાધા જ કરે છે. આ ક્યારે ભરી રહીશ હું ? ને ભદ્રકાળી તે હાજરાહજૂર છે. કયા દૈવની માનતાથી અન્ને ભેગાં થઇ શક્યાં તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકા નાતે. “ અરે એમાં શું ?ચારમે રૂપિયા તો હમણાં ભરી દઈશું. મારાં ઘરેણાં વેચીને ભરજે. ” પ્રેમીએ સાત્ત્વન આપ્યું. “ અરે હુઇ પંચના દંડ ભરવાના છે તે તે મેં તને કહ્યું નથી." ઊઁચી નીચી નાતાની અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પેતાથી નીચું કાઈક જેઈ એ છીએ. અમદાવાદનાં ભંગી કઠયાવાડથી આવેલાં ભંગીને હલકાં ગણુતાં. નિયાને પરણતી વખતે અને પચાને જમાડવાં પડેલાં. ખેમી જતી રહી એટલે ફાાઠયાવાડી પંચ ભેગું થયું. તે પચે અંદર અંદર મસલત ચલાવી. પછી અમદાવાદના પંચને વાત કરી. પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેતી પાછી આવી. હવે દંડ કરવાના તા રહ્યો નહિ પણ આટલા દિવસ ખાધું તેના ખરચના પૈસા બન્ને પંચે નિયા માથે ચઢાવ્યા. આપણુ સમાજમાં નાતની રૂઢિ અને નાતના ફરાવા કુદરતી બનાવા જેવા અનિવાર્ય અને અપ્રતિરુધ્ધ ગણાય છે. આ બધું સાંભળી ખેમા પણ હેબકાઈ ગઢં. પણ તેણે
૧૫૧