દ્વિરેફની વાતા તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતા જુએ છે ત્યારે સ્ત્રીમાં કાઈ ઓર જ હિંમત આવે છે. પણ નિયાને સાત્ત્વન વળ્યું નહિ. હતાશ થઇ તે ખેમીના ખેાળામાં ઘી ગયા. અને ખેમી પણ ચિંતામાં ઘી ગઈ. ત્રણ દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછાં દુ:ખી સંસારમાં ડૂબ્યાં. બીજે દિવસે ખેમીએ ધરેણાં કાઢી આપ્યાં, અને વેચવા કહ્યું. પણ ભૈરીને અડવી, જોવાના વિચાર નહિ ખમાયાથી વેચવાને બદલે નિચે તેને ધરેણે મૂકી શિપયા ઉપાડયા. તેણે વેચ્યાં હાત તે ઠીક રકમ ભરાત, પણ ઘરેણે મૂકવાથી રકમ થાડી મળી અને ઘરેણાં છેવટ વ્યાજમાં ડૂબી ગયાં. ધનયા કે ખેમી ફાઈ આ સમજ્યાં નોં, અન્નેએ અને તેટલા પૈસા બચાવી ભરવા માંડયા. એટલામાં ધનિયાની મા મરી ગઈ તેનું સાએક રૂપિયા ખર્ચ થયું. ત્રણ મહિના પછી ખેમીને સુવાવડ આવી, એટલે તે પણ કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાને પ્રેમીનું સાત્ત્વન એછું થયું અને ચિંતા- માંથી મુક્ત થવા તે દારૂ તરફ વળ્યું. પા ખેમી સુવાવડમાંથી ઉ%ી ત્યારે તેણે ઐયું કે નિયા પીવા માંડયા હતા. તેણે નિયાને કરી ધમકાવ્યા, પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહાતા, યા હતી. તેને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જ જવાબદાર છે; છતાં એક દિવસ કાણુ થઈને તેણે તેને ધમકાવ્યા. ધનિયા કા ખેાળ્યા નહિ, પણ રાત્રે ઘેર પાછા ન આવ્યો. ખેમી તેને રીચીરાડના ફૂટપાય પરથી શોધીને ઘેર લઈ ગઈ. ખમી તેને સમજાવતી, પણ તેને જવાબ નયે માત્ર નિઃશ્વાસથી આપતા.
193