પ્રેમી હવે ખેમીનું હૃદય માત્ર દ્રવતું હતું. તેને શિખામણ દેવા જેટલી કડકાઈ તેનામાં રહી નહેાતી. એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં નિચે ઘેર ન આવ્યેા. ખેમી એ વરસતી બાળકીને ધરમાં રડતી પૂરી શોધવા નીકળી. બે કલાકે તેણે તેને નદીની રેતીમાં પડેલા તૈયે, તેને ઉટાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી નિયાને ન્યૂમાનિયા થયા. ખેમીએ ફરી માનતા ભુવાને માલાએા, તેણે નવી માનતાએ આપી, પણ મીને બિનચેડ કરી ઊંચે નહિ. ખેમી રાંડી, માની, જ વૈધવ્યના શાક ખમીના આખા હતા. તેને બીજું તા કાંઈ ન પણ ગયા એના શાક ઘણા થતા હતા. તેથી તેના જીવને શું શું ખમવું પડશે તેની તેને શંકા થયા જ કરતી અને ઉપાય સૂઝતો નહોતો. જીનમાં વ્યાપી ગયેા નિચેમાનના સાં એક દિવસ ખર્મ રીચીરાડ વાળતી હતી. હવે તે ગાઠડી વાળતી નહેાતી, પાળતાં વાળતાં તેને નિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે એટલા પર એક બ્રાહ્મણને જોયે. તેણે કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મેટ્રો ચાંલ્લો કરેલા હતા, અને નાક ઉપર પાતળી કાળી આડી કરેલી હતી. માથે ફાટલી દક્ષિણી પાધડી મૂકી હતી, હાથના કાંડામાં રુદ્રાક્ષના ખેરખા અને ગળે દ્રાક્ષની માળા પહેરી હતી. મહારાજ એટલા સાક્ કરી તેના પર આસન પાથરી, સામે એક પાટી પેન, હાથનાં રેખાદર્શક ચિત્રા, ટીપણું અને તે પર
tu3