આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખેમી
વાર્તાનું નામ
૧ એક જ પ્રશ્ન ૨ રજનું ગુજ ૨ સાચી વારતા ૪ જમાનાનું પૂર ૫ સાથે સંવાદ ૬ સરકારી નેકરીની સફળતાના ભેદ છ શા કળજગ છે ના! લખાયાની અને પ્રસિદ્ધ થયાની તારીખ લખાઇઃ સને ૧૯૨૨ ની આખરે અથવા ૧૯૨૩ ની શરૂઆતમાં. પ્રસિદ્ધ થઇ ઈ. સ. ૧૯૨૭ ના વાર્ષિક વીણાના અકમાં. પ્રસિદ્ધ થઃ યુગધર્મ પુ. ૪, અ. ૪; અષાડ, ૧૯૮૦. લખાયેલી નીચેની સાચી વારતા' પછી, પ્રસિદ્ધ થઃ યુગધર્મ પુ. ૪, અ. ૫; શ્રાવણુ, ૧૯૮૦ લખાયેલી ઉપરની રજનું ગજ ' પહેલાં. પ્રસિદ્ધ થઈ: યુગધર્મ પુ. ૫, અ. ૧; આસા, ૧૯૮૦. પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૩; માગશર, ૧૯૮૧. પ્રસિદ્ધ થઈ યુગધર્મ પુ. ૫, અં. ૫; મહા, ૧૯૮૧. લખાયેલી નીચેની ‘ા કળજગ છે ના !' તેની પછી. પ્રસિદ્ધ થઇઃ યુગધર્મ પુ. ૬, અં. ૧; ચૈત્ર, ૧૯૮૧. લખાયેલી ઉપરની છઠ્ઠી વાર્તા પહેલાં, t
મ
૧૭૫