પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१९

માટે આપણે માર્મિક હાસ્ય, કટાક્ષ, નર્મ, ઢાળ, ઠઠ્ઠા મશ્કરી, ઉપહાસ, ‘બનાવવું’ વગેરે વગેરે શબ્દો વાપરી શકીએ તે બધા પ્રારા આ વાર્તામાં દેખાય છે. આમ છતાં એ વાતા વાંચતાં હાસ્યની જે ઝીણી સેર દિલ્મમાં વહ્યા કરે છે તેને પૂરેપૂરી ખ્યાલ તે શબ્દો આપી શકતા નથી. હું દ્વિરેફની વાતે તે આપણી ગુજરાતી પરંપરાની માઢેથી કહેવાતી વાતા સાથે મૂ છું તેનું કારણ આ વિવિધ જાતના હાસ્યની સામ્યતા. મેટું મલકતું રહે ત્યાંથી તે હસતાં હસતાં આંખમાં પાણી આવી જાય અને હસતાં છતાં આંખમાં પાણી આવી જાય એ આપણી સાંભળેલી વાતની પરંપરા આમાંની કેટલીક વાતામાં ઊતરી આવેલી લાગે છે. આજના ગંભીરતાના જમાનામાં સમાજના અન્યાય દૂર કરવા, ચિત્તના રોગની ચિકિત્સા કરવા, તત્ત્વજ્ઞાનના ઊંડા મુદ્દાઓ ચર્ચવા જ્યાં વાતા લખાય છે ત્યાં અમુક વાતે વાત છે એ વિધાન બધાં વાર્તાનામધારી લખાણેા માટે કરી શકાતું નથી, જોકે એ લખાણા બીજી રીતે ધણા આદર ચગ્ય હાય છે. ખી કાર પણ લાગણી કરતાં હાસ્યને ગ્રામ્ય અને અમ થ! જવાના વધારે ભય છે. હાસ્યની આ પ્રકૃતિને લઇને જ કદાપિ તે પ્રાચીનોને આદર પામી શક્યું નથી. પણ બીજી લા′ીઓની જેમ હાસ્યની કિંમત પણ તે શેમાંથી અને શી રીતે ઉત્પન્ન થાય છે. તે ઉપર આધાર રાખે છે. હાસ્યના પ્રકાશને ઉચ્ચ કક્ષામાં રાખવા માટે, જી લાગણીઓની અપેક્ષાએ, ઘણી જ સંસ્કારિતાની અને કુળતાની અપેક્ષા રહે છે. આવા હાસ્ય માટે જીવનને અવલેાકવાની બહુ સૂક્ષ્મ દૃષ્ટિની અપેક્ષા રહે છે અને અવલાકનારના સ્વભાવમાં છેવટના તળિયે દુરસ્તી અને પ્રસન્ન તાની અપેક્ષા રહે છે.