૨૦ ‘ દ્વિરેફની વાતો માં હાસ્યના વિવિધ પ્રકાર હાવા છતાં જવલ્લે જ ગ્રામ્યતા કે અધમતા લાગશે. મેટે ભાગે તે એમને હાસ્ય આપણા પ્રાચીના જેને ઉત્તમ કહે છે તેવું છે, જોકે ફેંકાણે ઠેકાણે પ્રાચીના ઉત્તમ ન ગણે છતાં આજના જમાનામાં સુર્રાચને ગણાય એવા હાસ્યનાં પણ દષ્ટાંત છે. આ પ્રમાણે ઘણી વાતોમાં હાસ્યનાં મિત્ર રૂપે મુખ્ય હોવા છતાં જે વાતામાં હાસ્ય મુખ્યભાવ નથી તે વાર્તાની કુશળતા ઓછી નથી. કદાપિ વાર્તાનાં સકળ અંગાની દૃષ્ટિએ વિચારીએ ત! આ ચેડીક વાર્તાઓને ‘જમનાનું પૂર’, ‘મુકુન્દરાય’, ‘નવે જન્મ’ અને ‘ખેમીને પ્રથમ સ્થાને મૃકવી પડે. આ સંગ્રહમાં પહેલી વાર્તા ‘એક પ્રશ્ન'નું સૂચન ટ્રેન્ડ મેગેઝિનની કાષ્ટક વાર્તા ઉપરથી મળેલું એમ લેખક જણાવે છે. પણ આ સૂચનને જે રીતે મૂર્ત કર્યું છે તે રીત તેમની પેાતાની છે. આખી વાર્તા એક માકરૂપે રજૂ થાય છે; સર્વ પ્રકારના શાસ્ત્રીઓને સંએધન કરી કવિ ન્હાનાલાલની ઍક કડીના અનુકરણથી વાર્તાને નાયક પેાતાની મંઝવણ રજૂ કરે છે ઃ આવા શાસ્ત્રી તમ પગલે પાવન થયું રે લેાલ, પ્રાણ ફૂંધના પ્રશ્ન પદે ઠારવું ૨ લા ડાઘલા નામનો કર સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતા હતા તેને કાળે વાર્યા એ પ્રશ્ન છે. ઘરમાં બધાએ——ભાઇ, બહેન, ભાભી, મા, મોટાભાઇ, મોટાભાભી—દરેક જણ એમ માને છે, કે પાતે જ ડાઘલાને વાગેર્યા છે ! આ વાર્તાની કુશળતા દરેક જણ એકનો એક દાવા કેટલી જુદી જુદી રીતે ખાતરીથી રજુ કરે છે તેમાં દેખાઈ આવે છે; આ રજુઆત થતાં થતાં આજના ગુજરાતી કુટુમ્બનું છૂટવાળું અને સંસ્કારી વાતાવરણ પણ ઊભું થઈ જાય છે; આખુંએ વાંચતાં મન સ્મિત કર્યો કરે