૧૧ મી. સેંધા, સ્ત્રીલાલુપ ડૉ, ભીડે અને વાત કહેનાર મિ. કેશવલાલ ઘણું કરી કેળવણી ખાતાના ઈન્સ્પેક્ટર–બધાએ રેલવેના ડબામાં ભેગા થાય છે, અને રસ્તા ખુટાડવા મિ. કેશવલાલ વાત શરૂ કરે છે. વાત શરૂ થાય તે પહેલાં ડૅા. ભીડે જણાવી દે છે, પણ પંતુજી જેવી નહિ. અંદર બૈરીએ આવવી જોઇએ. મિ. કેશવલાલ એક ખૂનના કેસમાં એસેસર તરીકે ગયેલા તે કેસના આખો અહેવાલ બનાવ બનતા હોય તે રીતે તેઓ આપે છે. . કેશરીસિંહ નામના માણસનું ખૂન થયેલું અને તામતદારમાં તેની એ સ્ત્રીએ જૂની અને નવી હતી. કાર્યના કૈસા હમેશાં નાટકમાં તથા વાર્તામાં આકર્ષક વસ્તુ ગણાય છે. તેમાં એ એવા ક્રસે ચલાવ્યાને જેને અનુભવ હોય તે વધારે તાદશ અને આકર્ષક ચિતાર આપી શકે છે. તેમાં આકર્ષકતા કાયડાના જે રીતે ધીમે ધીમે ઉકેલ થાય છે તેમાં રહેલી છે. આ ‘ધંધાની ખુબીએ ’ કિની આ વાતમાં દેખાય છે. જૂનીના માથે ખૂનનું તહોમત હતું; પણ તેણે જુબાનીમાં સાફ ઈનકાર કર્યો; અને પેલિસે જે રીતે કસ ઘડી કાઢ્યા હતા તેમાં ઘણા ગોટાળા હતા. નવીની જુબાની લેવાની હતી પણ તે રાવાનું મૂકી મેઢું ઉઘાડે તે અરસામાં એક કાચી કદને કદી માજિસ્ટ્રેટ આગળ રજૂ કરવામાં આવ્યા હતા. તે નાતે એજણા હતા. નવીએ મેઢું ઉઘાડયું એટલે પેલા કાચી કેદના કેદીએ નવીને પાતાની સ્ત્રી તરીકે જણાવી. આ નવા ગુંચવાડાચી વાતની ગૂઢતાને ચમત્કાર વધે છે અને એ નવો ખીના જ આખી ગુંચા ઊકેલ લાવે છે——એ સંવિધાનનૌ ચતુરાઇ છે. ખાઈ રિએ પાતાની શેક ઉપર આળ ચઢાવેલું પણ તે આ એજણાને જોઈ એકદમ સાચી હકીકતની મુલાત આપે છે. “હું. મેંગાના કારની ખવાસણુ છું. મારું સાચું નામ