વાલી છે.”એ રીતે આ ઔની કથા શરૂ થાય છે; અને આ ખૂનના ભાગ થયેલા કેશરીસિદ્ધ તેને દૈવી રીતે નસાડ ગયેા, ભય આવતાં તે કેશરીસિંહે તેને કેવી રીતે ટેકાણે ઠેકાણે વેચી અને વળી પાછા લઇ ગયેા ઇત્યાદિ ગુજરાતમાં આજે પણ બનતી હકીકતો રજૂ થાય છે. આ પૈકીતના કથનમાં પણ આ ભાઇએ જે ગુના કર્યા તેની પાછળનું માનસ વ્યક્ત કરી લેખક આપણને ન્યાયાધીશની મિથ્યાભિમાની ભૂમિકા ઉપર ચઢવા ન દેતાં માનવની સહાનુકમ્પાની ભૂમિકા ઉપર રાખે છે. કેશરીસિંહે એને ખીજાને ત્યાં રહેવા કહ્યું, તે પ્રેમની ,, મારી નાસી આવેલી સ્ત્રી કેમ હા પાડે? “ બીકના માયા મૈં હા પાડી. કુંભારના ઘેરથી ક્રમ નાસી ગઇ ? તે “ મને કુંભારને ત્યાં ગમતું નહતું. ” અને છેવટે કેશરીસિંહનું ખૂન પણ કેશરીસિંહના આ ઘડી ઘડીએ વેચવાના ત્રાસથી કર્યુ એ માસિક ઘટના જણાવી લેખક આ અમાનુષ જણાતી વાર્તામાં પણ માનવી અંશે દાખલ કરે છે. આખી વાર્તાનું રૂપ વાતચીતનું છે. રેલવેના ડબ્બામાં ઈન્સ્પેકટર વાતો કરે છે અને કાર્યમાં વિવાદ થાય છે. કેસના મુદ્દાઓ ઉપર વળી મુસાફરી ઇન્સ્પેકટરે ટીકા એ રીતે વાર્તા ચાલે છે. આ કરે છે અને પ્રત્યેક વાતચીતથી જ આ આનુષંગિક છે અમલદારનાં રેખાચિત્રા દારાઇ જાય છે——એ પણ વાતાના આકર્ષણનું એક કારણ છે. મિ. કેશવલાલ નાત પૂરી કરે છે; અને આખી વાત એટલી ખધી અસંભવિત લાગે છે કે બધાએ તેને ખોટી માને છે, એટલામાં એ જ ખાનામાં છેવાડે ખેડેલી ધુમટા તાણેલી એક બાઈ માલી ઊઠે છે: “ના, ખરી છે. ’’ ભાઇ હિર આન્દામાનથી પાછી આવતી હતી. વાર્તાને નક્કી કરવાની આ રીત ચમત્કારી છે, જો કે એના ઉપર નાટકીપણાના દોષ પણ મૂકી શકાય ૐ