પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२८

૨૦ પોતાની સ્થિતિની મશ્કરી કરી તે સહન કરી લે છે પણ તે સહન જ કરવી પડે છે અને ગમે તેટલું હાસ્યનું વાતાવરણ ઊભું કરી બધું હસી નાખવા પ્રયત્ન કરે છે પણ પત્ની વિના ભાઈ સાહેબને ગમતું નથી એ તે પોતે કબૂલ જ કરે છે; “ સ્ત્રી જાય છે તેથી બીજું કાં થતું નથી હૃદયને ખાલી ચઢે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તે લકા હસે છે. વીશીમાં જમવા જાય છે, પણ ઘરમાં પાળેલી કૂતરીની જમવાની શી વ્યવસ્થા કરવી તેને ઊંધેલ વીશીના મહારાજને પોતાના ઘરમાં જણી છે અને જાણી એવા છે કે જે માનતા માનીએ તે ફળે—એમ જણાવી કરે છે. મહારાજને નાની બાયડી જલદી મેડી કરવી છે એટલે તેના ઘેર ખાવાનું મેાકલાવે છે; પણ આપણા વાત કહેનારને મફત ખાવાનું જોઇતું નહિં હાવાથી જક્ષણી મફત ખાતાં નથી એમ જણાવી પૈસા આપે છે. ત્રીજા ભાગમાં પત્ની પાછાં આવે છે. ઘર વાળીઝૂડી સાફ કરે છે, માથું અને કપડાં ધૂળથી ખરડાયેલાં છે અને સાલાના છેડા ગળાફરતા લીધેલ છે. કૅક બારણું ખખડાવે છે અને ત્યાં તે જણીનાં દર્શન કરવા આવેલા મહારાજ નજરે પડે છે ! મે’ કહ્યું: “ અલ્યા કેણુ છે કેમ આવ્યો છે ?’ 65 ક્ષણ. માતા ! ખમા કરા! સેવકના ઉપર મહેર કરો !! મેં કહ્યું: “ પણ હું જક્ષણી કે દા'ડાની ? ~-~ઈદિ આ પ્રસંગનું મનરંજક હાસ્ય ફુટ છે. પતિ બહારથી આવે છે, મહારાજને સાનથી સમજાવી જવાનું કહે છે. અને

“ચંડી, પ્રસન્ન થા! ” કહી બહારગામથી આવેલી પત્નીના સત્કાર કરે છે!