પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३०

ડિટેકટીવ વાર્તાના બંધારતી દષ્ટિએ વિચારીએ તા આ વાર્તા એક સફળ અખતરા લાગશે; પણ મારે કબૂલ કરવું નેઇએ, કે આ વાતમાં હરજીવનનું સ્વભાવને પણ જેટલું આકર્ષક લાગે છે તેટલા ‘ ખૂનને ખુલાસા ' આકર્ષક લાગત નથી. દ્વિરેફ્ વકીલ અને પ્રમાણુશાસ્ત્રી બન્ને છે, એટલે ગુનાના શોધતી આખી તર્કપરંપરા સુશ્લિષ્ટ હાય એમાં નવાઈ નથી. અખાડાના મેળાવડામાં જે રીતે આખા ફાટ થાય છે તે પણ આકર્ષક છે અને બીકણ પ્રમુખને લેાકા ઇન્કમ ટેક્સ ' આંદ અમે પાડી ગભરાવી કાઢી મૂકે છે તે તેાની હાસ્યના નમૂના છે. છતાં આવા વાતાના નિરૂપણમાં ગૂઢ ગુનાનાં ક્રમિક ઉર્દૂ- ઘાટને મુખ્ય ધ્યાન ખેંચવું જોઇએ. તેના સ્થાને આ વાર્તામાં હરજીવન અને તેના વકીલ મિત્ર વધારે ધ્યાન ખેંચે છે. > કપિલરાય ’ એ તખલ્લુસોની કરુણ કથા છે; પણ એમાં તખલ્લુસાની મશ્કરી તા ઉપકિયા છે. ખરી મશ્કરી તા અકાલે પક્વ થઇ જતા પણ ખરેખરા પરિપાક કદી નહિ પામતા, અને કાઈ પણ રીતે સાહિત્ય ક્ષેત્રમાં નામ મેળવવાના મહત્ત્વાકાંક્ષી, અનેક વાર પરીક્ષાઓમાં નપાસ થતા ગુજરાતી યુવાનની છે. આ વાર્તામાં પણ હાસ્ય તા પુષ્કળ છે, પણ ખાસ ધ્યાન ગાંડાના મનનું પૃથક્કરણ ખેંચે છે. F આ નવ વાતેમાં લેખક ગુજરાતના ચાલુ વનમાંથી વસ્તુ લઈ તેને ભિન્ન ભિન્ન બનાવામાં ગોઠવી વિવિધ પ્રકારન ના હાસ્યનું ભાન કરાવે છે. પણ આ હાસ્યની પાછળ જે ષ્ટ છે તે વસ્તુને હસી કાઢવાતી નથી; આ હાસ્યની પાછળ લગભગ દરેક ફેકાણે એકાદ આંસુનું બિન્દુ ક્યાંક લાગી રહેલું હાય છે અને જ્યાંસુધી એ આંસુનું બિન્દુ જડે નહિ ત્યાંસુધી આ વાતેના રસાસ્વાદ પૂરો થતે નથી, એમ મને લાગે છે.