પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३१

$1 આ સંગ્રહમાં ખીજી ત્રણ વાત એવી છે કે જેમાં લેખક પેાતાના અનુભવ ઉપર હાસ્યનું આવરણ નથી ઓઢાડતા. જમનાનું પૂર' એ ગદ્ય કવિતા છે અને જે ભાવા ‘ શેષ ’ પઘોમાં મૂકે છે તે આમાં ગદ્યમાં મૂક્યા છે. એક સ્ત્રીને જમના- ના પૂરમાં પાતાના દીવાના મહિમા સૌથી મોટા કરવા છે. તે કરવા માટે કોઇ અન્તરાય તેને રોકી શકતે નથી. પેાતાને દવે દૂરમાં દૂર મૂકીને તેને સંતોષ ન થયેા. આખા દૃશ્યની એને પરવા ન હતી. એ પાતાના હિમામાં મત્ત થતી હતી, તેના પગ સરક્યા અને જમનાનું પૂર એને ખેંચી ગયું ! આ વાર્તા એક લરકલ રાચિત્ર છે. તેની ભાષાશૈલી પણુ ખીજી વાર્તાએ કરતાં જુદી પડે છે. એને વાર્તા કહેવા કરતાં ગદ્ય કાવ્ય કહેવાનું હું વધારે પસંદ કરું છું. શ્રી ગગન્તવહારી આ વાર્તાને અહંકારના પતનની કથા કહે છે. લેખકના એવા કાઈ ઉદ્દેશ હશે કે નહિ તે વિશે મને શંકા છે. વાર્તાને અંતે લેખક કહે છેઃ “ આજે કાશ્ચિન્દીએ ધ્યાનસ્થ ચાગી જેવા અનેક ઉચ્ચ પવતાના પગ ધોયા છે, આજે હિન્દીએ જગતના કટલાય મેલ પેાતાના વેગમાં એ ચર્ચા તેને દરયામાં લુપ્ત કર્યા છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાય ખેતરાને ફળદ્રુપ કર્યા છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાએ વક્ષસ્થ ઉપર ધારણ કર્યા છે--કદાચ તેના દીવા પણ ધારણ કર્યા છે, પણ મારા દીવાસી આગળ જઈ સર્વને વિસ્મિત કરરો. ‘’ એટલા મનોરથ સિદ્ધ થયેલ દેખાડવા જેટલે સદ્ભાવ કાલિન્દીએ તેના તર્ક્ બતાવ્યા નહિ !

  • ‘ જગતમાં પૂરને હેતુ શું હશે? '

મુકુન્દરાય ’ અંગ્રેજીમાં જેને ટ્રેજિક કહી શકાય એવી વાર્તા છે—જો કે એમાં કાઈ મરતું નથી. ઐતિહાસિક સ્મરણવાળું, સ્ટેશનથી દૂર, તાર ૮પાલની જ્યાં વ્યવસ્થા નથી એવું ગુજરાતનું એક ગામ છે અને તેમાં