પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३२

પ્રાચીન ઢબના ઉચ્ચતમ સંસ્કારવાળા એક વૃદ્ધ પિતા અને તેમની બાવિધવા પુત્રી રહેતાં હતાં. પુત્રીમાં પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે’ હતી. કાલેજમાં ભણતા પુત્ર અને ભાઇ મિત્ર સાથે રજામાં ઘેર આવે છે તેના તાર આવે છે. વાત્સલ્ય અને લાપ્રેમને ચિત સમારંભ થાય છે. કુટુમ્બ સંસ્કારી અને પૈસાટકાએ તાણવાળું હતું. કૉલેજની એપરવાઈ અને ઉખલ હવાવાળે, ગરીબાઇમાં શરમાતે પણ તેને છુપાવવાની કુશળતાવાળે મુકુન્દરાય મિત્રા સાથે ઘેર આવું છે. વૃદ્ધ પિતા અને બહેન સાથે તે છડાઈથી વર્તે છે, અને છેવટે સાંજે મિત્રાને વળાવવા જતાં પેાતે પણ મિત્રાના આગ્રહથી તેમની સાથે ચાલ્યા જાય છે.

હૃદ્ધ પિતાને પુત્રના આ સંસ્કારથી સમજાય છે કે આપણા ન હેય. એ ગયા જ સમજો, ” અને ત્યાં ગાડીવાળાના શબ્દોમાં સંસ્કૃત નાટકને પરિચિત પતાકાસ્થાનકની યુક્તિથી લેખક ‘ મુકુન્દ ગયા છે ’ એની ખાતરી આપે છે. રચનાથ આ સ્થિતિથી ડધાઈ જાય છે, દુ:ખી થાય છે, મૌન સેવે છે, અને છેવટે ‘ આવા પુત્ર કરતાં વાંઝિયાપણું સારું ' એ પ્રકા નીચેની અનુપમ અને મમભેદક રીતે રજુ થાય છેઃ “ ...તે ફરી રઘનાથની પાસે ખેતી. આ વખતે રધનાથ જ પહેલા એલ્યા “ આપણે ખાજી ગયા હતા તે ચાદ છે “

વિષયાન્તની આશાથી ગંગાએ કહ્યું: ‘‘ ! ’’ ‘‘ ત્યાંથી કુંભારિયાનાં દેરી જોવા ગયેલાં તને ચાદ છે ? ‘એ. દેશવિમળશાએ બધાવેલાં, ’’ “ એમ કે ? ' 4 એ વિમળા ખાને! ભક્ત હતા.” પિતા સ્વસ્થ થતા નય છે એમ માની ગંગાને ઉત્સાહ વધતા જતા હતા અને તે