પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३३

સરળ ઉસાહથી હાંકા દેવા લાગી, “ તે એક વાર અખાજી દર્શન કરવા જતા હતા. રસ્તામાં એક માટી વાવ આવી. તેમાં તે પાણી પીવા ગયા. વાવના પગથિયા પર એક વારા બેઠા હતા. તેણે પાણીના પૈસા ના વિમળશાએ રોના ’ એમ પૂછ્યું, વઝારાએ વાવના શિલાલેખ તાવી કહ્યું કે આ વાવ બંધાવનાર પાંચ મારા દાદો થાય. અમારી સ્થિતિ બગડી ગઇ એટલે હું મારી બાપુષ્ટી થાવ પર લાગે લેવા આવ્યો છું,' વિમળશાને થયું કે “મેં આવાં દેતાં તો ખધાવ્યાં પણ મારી પછવાડે કપૂત ાગે તો મારા દેશની પણ આવી દશા થાય ! ’’—ગ્ગાને હાંકારા શિથિલ પડતા ગચા—“ પછી ભાછુ પાસે ગયા. તેને અંબાજી પ્રસન્ન હતાં. તેમણે કહ્યુઃ • મેટા માગ, માગ,’ વિમળશાએ કહ્યું: ‘ મા, બીજું કાંઈ ન માગું, માણુ એક નખ્ખોદ-હવે ગગાના હાંકારો નિ:શ્વાસ જેવા થઈ ગયા હતા— બીજી વાર કહ્યું: ‘ માગ, માળ; ' ફરી વાર પણ નખ્ખાદ મળ્યું. ત્રીજી વાર પૂછ્યું: ત્રીજી વાર પણ નખાદ માગ્યું, ' ડાસા ફી નીરવ શાન્તિમાં પડયા, આખા ધરમાં મૃત્યુ જેવી શાન્તિ છવાઈ રહી. ટૂંકી વાર્તાની કલાની ર્દષ્ટએ આ વાર્તામાં કુશળતાને પરિપાક દેખાય છે. મુખ્ય પાત્રાના સ્વભાવ ઉપરથી આખે બનાવ જે સમ્રતાથી બને છે તે ખરેખર એક નમૂનારૂપ છે. પાત્રોનાં સ્વભાવવર્ણન પણ નિકટ પરિચય અને મનેાલાવાનાં ઊંડાં અને સમ નિરીક્ષણ સૂચવે છે. મુકુન્દરાયની કૉલેજમાં ચતુરાઈ અને ઘેર બેપરવાઈ, વિદ્યાર્થીઓના જીવનમાં ભણાવા ઉપરાંત વધારે ઊંડા ઊતરનાર અધ્યાપકને શકય એ રીતે ચીતરાયાં છે. પિતા, સંસ્કારી બ્રાહ્મણ કુટુમ્બના માનભર્યાં પરિચયને પુરાવા છે; અને વિધવા બહેન, પુનર્લમની છૂટની આવશ્યકતા પુરેપૂરી સમજનાર છતાં પ્રાચીન રીતમાં સ્વસ્થતા અને સંસ્કારિતા સ્વીકારનાર શાન્ત વિચારકની કૃતિ છે. ફૅૉલેજમાં મુકુન્દરાય મિસ ગુપ્તાનું મન હર કેવી રીતે કરે છે તેનું સુભગ ચિત્ર આપ્યું છે.