‘એમી’ એ પ્રેમની કથા છે. ઘણા વાંચનારાઓ માટે તેનું આકર્ષણ તે દલિત પ્રામના ઢેડ જીવનનું સુંદર આલેખન છે તે માટે છે. મારી સમજ પ્રમાણે આ એક આધુનિક વલણનું પરિણામ છે, અને કલાના સર્જનમાં અને ભાવનમાં ઘણી વાર આડે માર્ગે લઈ જનારું પરિણામ છે. અસ્તુ. પણુ હું પૂછું છું તેમ ઘણા વાચક! દરેકને પૂષ્ણે ભલા પ્રેમની કથા લખવા તમારે ઢેડવાડે ક્રમ જવું .
પડયું ? શું ગુજરાતની બીજી કામામાં તમને બધું હસવા જેવું લાગે છે અને ઢેડવાડામાં જ સાચા પ્રેમ દેખાયા કે ડેડ એટલે જવું પડયું ? ' આ પ્રશ્નના ગમે તે ઉત્તર મળે, પણ એટલું તે ચાસ છે કે આ સંગ્રહની ખીજી ઉત્તમ વાર્તા ‘ ખેમો’ છે; તેનું કારણ તેનું સંવિધાન અને સાચા પ્રેમજીવનનું આલેખન છે. ગુજરાતી સાહિત્યની નાયિકામાં ખેમીનું સ્થાન પહેલી હારમાં છે તે વિશે મને શંકા નથી. ખેમીના પ્રેમમાં ઉલ્લાસ અને સ્વતંત્ર મિજાજ એ ગુજરાતી સ્ત્રીના પ્રતીકરૂપ છે; પતિ સાથે હોય ત્યારે સ્વાધીન- પતિકાની સત્તાથી પતિનું શાસન કરતી, પતિથી છૂટી પડયા પછી અતિશય વિરહ વેદના અનુભવતી છતાં માનિની જેમ માન સાચવતી અને પતિનું અવસાન થતાં, પુનર્લગ્નની છૂટ હોવા છતાં ‘ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું ' એ નિશ્ચયવાળી ખમીમાં આર્ય સંસ્કારિતાનું સાચું રૂપ દેખાય છે.
વાતની શરૂઆત પણ ઘણી આકર્ષક છે. જાજરૂનાં પગથિયાં ઉપર ખેઠેલાં નિયા અને પ્રેમી—નિયાને બીડી સળગાવવામાં મદદ કરતી ખેમી કાઇ પણ ચિત્રકારતી કલમને આકર્ષે એવી છે. અહીં એ પણ નોંધી લેવું જોઈએ, કે જીવનમાં જે સ્થળ ગંદું ગણાય છે એ કળામાં ભાવના સંબંધથી કેવી જુદી રીતે ભાસે