પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३५

છે. જીવન અને કલાના આ સંબંધ કે વિરોધ લાક્ષણિક છે ! પણ એ શબ્દચિત્ર જોવા જેવું છે: “ો હું આડુ લગડુ. ધ. એમીએ લાજ કાઢવાના છેડા લાંખા તાણ્યા અને નિયાની પાસે જઇ તેના મેાઢા આગળ પવન આડેધર્યા. ધનિયાની દીવાસળી સળગી, તે શ્વાસ અંદર લઈ લે અને સૂકે તે પ્રમાણે દીવાસળના પ્રકારા ઝબક અબક થવા લાગ્યા. ધનિયા તેની પત્નીના જુવાન, ભરેલા, ધર્ણો પણ ઉજ્જવલ, મેાટી તેજસ્વી આંખોવાળા, નાક માટે કાંટા પહેરેલા મુખ સામે જોઇ રહ્યો. બીડીની ઘાત કરતાં તે નવેઢાના સૌંદર્ય પાનમાં ગરકાવ થઈ ગયા. બીડી સળગી એટલે પ્રેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી તેને ધનિયાએ કહ્યું : ‘‘લે મારા સમ, આધી નૃતા. “ ગોંડાં ન કાઢય, ગાંડાં. * કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઇ. “ તારા સમ, ખેમી, તું મને બહુ વાલી લાગે છે. તે નાત કરનારે નિયાનું અપમાન કર્યુ અને નિચે ઉદાસ થઈ ગયા, એ ખેમીથી સહન ન થયું; અને તે વિરુદ્ધ હોવા છતાં ધનિયાને આય઼ આના દારૂ પીવા આપ્યા——એ રેખા આ વાર્તાચિત્રની મહાન રેખા છે. એના ઉપર વિશેષ ટીકા નહિ કરું. પ્રેમ એ દુનિયાના કાઈ પણ ધર્મ કરતાં મેટી વસ્તુ ‘નવા જન્મ ’ શાની ગાઢ છાયામાં શરૂ થાય છે અને શાન્ત ઉલ્લાસના વાતાવરણમાં પૂરી થાય છે. એક શ્રીમંત કુટુમ્બ ઘસાઇ જાય છે, ઘરને માત્મા સાચવનાર બાઇના બાકી રહેલા એક દીકરા મરી જાય છે; નૂનમાં પડી શકે એટલી આત ઝમકુકાકીને પડી છે. એ પહેલું ચિત્ર !ીજા ચિત્રમાં સંસારમાં શૂન્ય જેવાં ઝમકુકાકીનું મન ભ્રષ્ટ થાય છે, ચેરીથી માખણુ ખાય છે. પુરુષ આમાં અધઃપાત જુએ છે, પણ સ્ત્રી તેની સહજક્તિથી આખી સ્થિતિ સમજી જાય છે અને