પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३६

અમકુકાકીના પહેલાંના આભારના ભાવભીના સ્મરણથી તેમને પેાતાની સાથે મુંબઈ લઇ જાય છે, ત્યાં ઝમકુકાકીનું શૂન્ય જીવન ધીમે ધીમે ઉદ્દેશાથી ભરાતું જાય છે અને ડેા જૂની પ્રૌઢતા પાછી પ્રાપ્ત કરે છે. આખી વાર્તાનો સાર લેખના શબ્દોમાં કહીએ ત ઝમકુકાકી જેવાં ઘણાં ચ બિચારાં પ્રેમને અભાવે વૃથા જીવન ગાળતાં હશે. વાતની શરૂઆત, દ્વિભાવ પ્રમાણે શબ્દશૈલી કેવી ઘડી શકે છે તેને સુંદર નમૂનો છે ! શીના છેકરાના મરણથી જે કાળા કર થઈ ગયા છે તેનું બહુ બલવાન આલેખન કર્યું છે; અને શીના દિલનું દર્દ પણ હિંદુ કુટુંબજીવન તક્ મહાનુભૂતિથી જોનાર જ ચીતરી શકે એવું છે. ડોશીના ચિત્તનાં પરિવર્તના, કમલાની સ્ત્રીસહજ સમજણ અને પ્રેમ ગુજરાતના સ્ત્રીજીવનમાં દષ્ટિવાળા લેખકનાં છે. આ રીતે તેરે વાતા ગુજરાતના ચાલુ વનમાં સહેજે સ્ફૂરની વાત છે. વાંચનાર જોશે કે પ્રત્યેક વાત વૈશિષવાળી છે અને દરેકમાં કાંને કાં નવીનતા છે. છતાં વાંચનાર વાર્તાની કલાના જે ક્રમિક વિકાસ આમાં દેખાય છે તે ઉપરથી જોશે કે ‘ અભ્યાસથી નિપુણતા વધે છે ' એ નિયમ, દ્વિને પણ લાગુ પડે છે ! હસવું અને રડવું એ એ જીવનના મુખ્ય ભાવા છે. ફ્િ આંસુને હાસ્ય નીચે છુપાવવાનું વધારે પસંદ કરે છે! હિંફની આ વાતો ફિલસૂફની તટસ્થતાથી લખાય છે ઊ નહિ તે વિશે નિર્ણય આપવાનો મારો અધિકાર નથી ! લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જઈ સંયમ ન વસરવા એ લિન્ક્રનું લક્ષણ હેય તા તે આ વાર્તામાં છે! પણ સિક્