પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
३८

કઇ જીવતી વ્યક્તિમાંથી લીધે છે અથવા કઈ વ્યક્તિ માટે છે તેની પણુ મને ખબર પડતી, અને તે તે વાત ‘ યુગધર્મ ’ કે પ્રસ્થાન ‘ માં પ્રકટ થાય તે પહેલાં મને મત આપવાને - અધિકાર મળ્યેા હતા ! શુ અત્યારે તે મને ઉપાદ્યાતના લેખક તરીકે ઉપરીપણું મળ્યું છે એટલે એ હાદ્દાની રૂએ બધા ઉપાઘ્ધાતકારાની જેમ હું પણ આશા રાખીશ કે લેખક આ સંગ્રહમાં જે આશા ઉત્પન્ન કરે છે તેને આવા બીજા સંગ્રહે પ્રકટ કરી પૂરી કરશે ! તા. ૨૫-૧૧-૩૦ માદલપુર અમદાવાદ રસિકલાલ છે.. પરીખ