પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક પ્રશ્ન સ વ શાસ્ત્રીએ કૃપા કરી અહીં આવે અને મારા પ્રશ્નનું » નિરાકરણ કરો. ધર્મના, માનસશાસ્ત્રના, સંસારશાસ્ત્રના, રાજનીતિના‚ પ્રમાણુશાસ્ત્રના, નીતિના, અનીતિના, સર્વે શાસ્ત્રીએઃ આવે શાી તમ પગલે પાલન થવુ રૈ લાલ, પ્રાણ ચન્તા પ્રશ્ન પદે ઠાલુ રે લેવા હું ખીજી એલ. એલ. બી. ને અભ્યાસ કરતા હતા અને વાંચવાથી કંટાળીને મારે વચલે માળે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતે હતા. તેમાં મુંબઈની ગાયવાડી લેઈનમાં એક માળામાં જરા આગનું છમકલું થયાનું વાંચ્યું અને કાંઈ વાત કરવા જોઈતી હતી માટે કાણુ જાણે શાભાગ લાગ્યા તે મારી મહેનને કહ્યું: “ જેવું બહેન, આ મુંબાઇમાં આગનું છમકલું. થયું તે. tr 35 ખહેન: કેમ, છમકલું થયું તેમાં એવું શું લણવાનું છે ? કારણ શું હતું? હુંઃ માળામાં ઘાટી સ્ટવ કરતા હતા અને સ્પિરિટ ઓછા પડથા છે જાણી ખીજીવાર સળગતા સ્પિરિટમાં આટલી લ '