પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો

દ્વિવાની વાતા મારી પત્ની ગૌરી આવી એટલે હીરાએ કહ્યું: કેમ ગૌરી- ભાભી, આમ આવા ડાહ્યલાના હાથમાંથી સ્પિરિટની ખાટલી કાણે લઇ લીધી, એ વાતનો ન્યાય કરો. ગૌરીઃ તે કૅસની હકીકત જાણ્યા સિવાય શો ન્યાય કરું ? પક્ષકારા કાણુ છે? હીરા ભાઈ કહે છે મેં ખાટલી લઈ લીધી હતી અને ગૌરી : ત્યારે તે તમે હમણાં એલો માં. હું જ એમની ઉલટપાલટ તપાસ કરું છું. સાંભળેા. તમે કહે છે કે તમે આટલી લઈ લીધી હતી?

પણ હું તને ક્યાં ન્યાયાધીશ તરીકે સ્વીકારું છું

અને ન્યાયાધીશથી તે વળી ઉલટપાલટ તપાસ થાય ? ગૌરીઃ ના, તે ન્યાયાધીશ નહિ, જાએ. પણ હું વકીલ તરીકે અને છેવટ પક્ષકાર તરીકે તે પૂછી શકું ના ? ખેલા, તમને ખબર છે? રસેડામાં ચૂલે કઈ જગાએ છે? અને સ્ટવ ક દિશામાં રહે છે? હું: એટલે તને બીક લાગતી હશે કે રખેને હું તારા રસોડાના સ્વરાજમાં પગપેસારા કરું ! તેથી આટલી જીવ ઉપર આવીને લડે છે. પણ મને ખબર છે હોં ! ગૌરીઃ તમે મારા સ્વરાજમાં પગપેસારે કરશે એવી મને લગારે ય ક નથી, તે દિવસે બહેને મશ્કરી કરી ત્યારે રોટલી સવળી કે અવળી તે પણ એળખતા ન હતા. પણ ખખર હાય તા જવાખ રૃ. હું: પૂર્વમાં. હીરા [તાળીઓ પાડતાં ]: ખાટું, ખાટું, હાર્યાં. ભાભી, તમે ભારે કર્યું. હવે કહે કે આટલી કાણે લીધી'તી ?

  • {{{pagenum}}}