પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એક પ્રશ્ન.

એક પ્રશ્ન વિચારસંદેશા ચાલે તેને અંગ્રેજીમાં શું કહે છે? તમે કાંઇ કહ્યું હતું ને? હું : ટેલીપથી [ Telepathy ]. મેટાંભાભી હું તે ટેલીપથીને માનું છું. દાનુભાઈ ને ઘેર એસવા ગઇ'તી ત્યાં ડાઘલાની વાત નીકળતાં મેં હમણાં જ કર્યું કે એ મૂરખે! સળગતા સ્તવમાં સ્પિરિટ નાખવા તેા હતા તે મેં ખાટલી પડાવી લીધી હતી. અને અહીં આવું છું તે તમે પણ એ જ વાત કરેા છે!! પૂછી આવે વળી ખાટું કહેતી હાઉં તા. હીરા પણ ભાભી, આ તા વિચિત્ર ટેલીપથી થઈ. આવી તો દુનિયામાં નહિ હોય. અમે વાત તા એજ કરીએ છીએ પણ અમે દરેક એમ કહીએ છીએ કે એ ખાટલી અમે લીધેલી. મોટાભાઇ : લા યુરેપીય યુદ્ધ જેટલા પક્ષકાર થઈ ગયા. હું : પણ ત્યારે આના નિવેડા શે! આવ્યા ? મોટાંભાભી : નિવેડા એ કે અધએ હવે ચ્હા પીવી. હું : પણ ખાટલી કાણે લીધી ? મેટાંભાલ : જે ચ્હા પીએ એણે. એ વખતે તા મેં એ નિવેડે સ્વીકારી લીધે. પણ તમને બધા શાસ્ત્રીઓને પૂછું છું: આમાં ખરું કાણુ ? અને આ ગોટાળાનું કારણ શું? મને એટલું હે! એટલું કહે। કી રે લાવ, માન્યું અમાન્યું હૈ। સત કાં થતું નથી રેલાલ ?

ધાર્યું ધાર્યું ! સત કાં થતું નથી રે લાલર