પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની જાતે પોતે હોય તે કરતાં ઓછી ઉમ્મરના દેખાય છે એ સૌભાગ્ય કાને નથી ગમતું ? રમણલાલ ચંડીસરની મુખ્ય મ્યુનિસિપલ નિશાળને હેડમાસ્તર હતા. શિક્ષક તરીકે કામ ઘણું સારું કરતે, વિદ્યાર્થી- એના ખાસ પ્રિય હતા, ગામમાં ઘણાં વરસથી રહી લેાકામાં ઓળખાણ પિછાણુવાળા થયે હતા, માલવામાં જરા ખટકલા હતા, અને તેથી જ તેની સાથેના માણસામાં જેમ કેટલાકને પ્રેમપાત્ર તેમ કેટલાકને તિરસ્કારપાત્ર પશુ થયા હતે. ઉપરીઓ સાથે તેને આ કારણથી બનતું નહિ. અહંકાર શરૂ થયા કે તરત જ તેણે અસહકારને ઝંડે ઉડાભ્યો અને પોતાની વગથી અને તનતાડ મહેનતથી ની રાષ્ટ્રીય શાળામાં ઘણી વિદ્યાર્થીએ આપ્યા અને શાળાનું કામ સરસ રીતે ચાલવા માંડયું. આથી તેને સાળાની વ્યવસ્થાપક સમિતિમાં રાખવા પડ્યા હતા, જો કે તે બીજા વ્યવસ્થાપકોને ગમતી વાત નહોતી. પૂરી થઈ અને શાળા જુન માસમાં ઊંધી છતાં રમણલાલ ન આવ્યા. શાળાની વ્યવસ્થાપક સમિતિ ત્રીજે દિવસે મળી અને સમિતિના સભ્યોને, આજે માસ્તર નહિ આવ્યાથી સાળામાં કેમ ચાલે છે, ત્યાં કાંઇ તરત કરવા જેવું છે કે કેમ, એમાંને એકય વિચાર આવતા નહતા. તેઓ તે માત્ર રમણલાલ વિશે જ અનેક વિચારે કરવામાં મશગૂલ હતા. મગનલાલ : લ્યા જોયું! પહેલા જ વેકેશનમાં ન આવ્યા ! છેટાલાલ : હું તેા કહેતા હતા કે એ કાઠિયાવાડીનો વિશ્વાસ જ ન કરવા. રજા વિરમગામાને એ ખાસ ગેરફાયદા છે. કાઠિયાવાડી તેને ગુજરાતી તરીકે અને ગુજરાતીઓ તેને કાઠિયાવાડી તરીકે

લુચ્ચા ધારે છે.

૧૦