દ્વિરેફની વાતા નહેાતા એટલે ૧૮ મીએ ગામના ખાનગી ડૉકટર પાસેથી લીધી. અને ૧૯મીએ રેલ્વે ડૉકટરની લીધી. દુર્ગાશંકર : તમારા ભાઇનું નામ શું? રમણલાલ : મણિભાઈ કેમ તેનું શું છે? છેોટાલાલ [ ખડખડાટ હસતો ] ઃ હું સાન્ટાક્રુઝ રહેતો, ત્યારે મારી પાડીશમાં એ ભાઈએ રહેતા, ખલના નિશિયલ એક એટલે એક જ રેલ્વે પાસથી મુસાફરી કરતા. રમણુલાલ : તે તમે મારા ઉપર આવા હલકા વહેમ લાવતાં શરમાતા નથી ! મગનલાલ : તે હું ક્યાં કહું છું કે તમે એમ કર્યું છે? દુર્ગાશંકર : માસ્તર, તમારા પ્રેસ કાણે કઢાવેલા ! રમણલાલ : મારા ભાઈએ જ,
તો દુર્ગાશંકર : ત્યારે આમાં ૩૦ વરસ ક્રમ લખ્યાં છે? તમને ચેાખ્ખાં ૩૫-૩૭ છે. ફરીવાર પરણવું છે કે શું ? રમણલાલથી પણ હસ્યા વિના રહેવાયું નહિ. તેણે કહ્યું: તે તા હું શું જાણું ? કંઈ સરતચૂક થઇ હશે. આટલી ઉલટ તપાસ કરો છો તે કેમ કાંઈ હું ગુનેગાર છું શું? દુર્ગાશંકર ઃ ગુનેગાર તો નહિ પણ આમાં તે। તા. ૨૩મી સુધી દવા લીધી છે. તમે ૨૧મીથી તા અહીં છે! રમણલાલ : તે ના ગમે તેમ થયું હોય. પણ તે ઉપરથી તમારે કહેવું છે શું? શું મેં સક્રિકેટ ખેરું બનાવ્યું ? મગનલાલ : રેલ્વેમાં કંઇક ગેટાળા થાય છે. તેનું કાંઈ કહેવાય નહિ.
રમખુલાલ ઃ ત્યારે તમે મગાવ્યું શા માટે? તમે તે