પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રજનું ગજ.

રજનું ગજ જોઈ શકતા હતા કે મારા સાંધા સૂઝેલા હતા. અને તે વખતે કહ્યું હોત તે ગમે તે સ્થાનિક ડૉકટર પણ સર્ટિફિકેટ આપી શકત. અહીં આવ્યા ત્યારે પણ મને અસર પૂરેપૂરી હતી. ધ્રોટાલાલ : તેમાં પાછા ચીડાઓ છે શાના ? પૃછીએ એટલામાં ? આ તે ખસ કાંઇ પૂછાય જ નહિ ! રમણલાલ : તા ત્યારે તમારે માનવું હોય તે માને. લખા કે રજા કપાતે પગારે ગણવી. દુર્ગાશંકર : અમારે કાંઈ પગાર કાપવા નથી. પણ જાહેર સંસ્થા રહી માટે વહેમ ન પડે તેવું કરવું જોઇએ. તમે ત્યાંના ખાનગી ડોક્ટરનું સર્ટિફિકેટ મ’ગાવાને રમણલાલ ઃ એ તે નથી મંગાવાય એમ. સાંધાવાળાને મારું નામ યાદ નહિ રહ્યાથી તેણે મારા ભાઈનું નામ કેસમાં લખાયેલું, મગનલાલ અને ટાલાલ ખડખડાટ હસી પડયાઃ જોયું અંદરથી શું નીકળ્યું ! રમણલાલ ઃ ત્યારે તમને મારા કહેવા ઉપર વિશ્વાસ જ નથી એમ કહીને એમ હેાય તે! મારે રાજીનામું આપવું ને એ. મગનલાલ : હા, એટલે આખા ગામમાં ખટપટ કરી ને હિલચાલને ધક્કો લગાડે. દુર્ગાશંકર ઃ તમને ખબર છે ? લેકા પાસે નિશાળ ચલાવવાની જવાબદારી અમે લીધી છે. અમારે અમારા નાફ સામું ચ જોવું ના ! એ જુદો જ હોઉં તે મને રાખ્યાથી મુક્ત થશા ? રમણલાલ : પણ જો હું જવાબદારીમાંથી શી રીતે ટાલાલ: ભાઈ જવા દો ને આ વાત જ. હું

૧૫

૧૫