વિકની વાતા પણ તેના વિચાર જુદા જ હતા. ઘણા દિવસના મનસૂ આજે પાર પડેલો જોવા તે તલપાપડ થઇ રહી હતી. “ મારેશ દીવા સૌથી જુદો છે, સૌથી માટે છે, સૌથી વધારે વખત ચાલશે, આટલા પ્રવાહની મધ્યમાં મારે દીવા દૂરમાં દૂર જશે અને કેટલેય સુધી દૂર દૂરનાં ગામે! એને જોઈ વિસ્મય પામી હેશેઃ ‘ અહા ! આના દીવા કુવે છે! ' આરતી પાસે બધા દીવા ક્રાણુ કાના છે ક્યાં છે એની તથા વિના એક બીજાને શેાભાવતા જુદા જુદા વેગે જતા હતા ત્યારે તેના દીવા એકલા રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવા તણાયે જતા હતા. સર્વીએ દીવાની મમતા મૂકી આખા દૃશ્યના સાર્યમાં લીન થતી હતી ત્યારે તે એક ખૂણે, પોતાના દીવાની પેઠે એકલી ઊભા ઊભા માત્ર પોતાના જ દીવે! ખેતી હતી. દીવા દૂર ગયા. દૂર જતા જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર ઉપર ચઢી. તેથી પણ દૂર ગયા અને તે મંદિરના ધુમ્મટ ઉપર ચઢી. તેથી પણ દૂર ગયે! અને તે મંદિરના શિખર ઉપર ચઢી. “ દીવા ક્યાં ગયા ? જે દીવાને ોઇ દૂરનાં ગામે વિસ્મય પામવાનાં છે તે મારા દીવે! ક્યાં ગયા ? દીધે જરા નદીના વાંકમાં વળ્યે તે જેવા તે જરા એક તરફ વાંકી વળી. તેને પગ લપસ્યે અને જે કાલિન્દીએ કૃષ્ણને જવ! માર્ગ આપ્યું. તે તેણે, પાતામાં તરતા કાચબા અને માછલી જેટલી, પેાતા પર તરતા નાના મેટા દીવા જેટલી, અરે, તેણે મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતામાં ગૂમ કરી દીધી, અને કાએ જાણ્યું પણ નહિ.
૨૦