પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની વાતા

" તરત જ તેને મેલાવ્યેા. અમે બધા તે બાઈ હિર તરફ જ જોયા કરતા હતા. અમારે લીધે નવા તહેામતદાર તેના તરફ જોવા લાગ્યા. શિરસ્તેદારે સાધારણ પૂછ્યું: “ અલ્યા શી નાત છે ? ” તે કહે: આંજણા. ” મેં કહ્યું: “ તો તે જરૂર કાંઇ ખૈરીની તકરાર હશે.” શિરસ્તેદાર કહેઃ “ ના, ના. મળતી ચેરી છે.” એટલામાં હરિએ મે ઉધાયું. તેને રૂપાળી કહી શકાય તેવી તે હતી. બાંધા નાના અને મેઠા ઘાટના, જેને ઉંમર જણાતી નથી તેવા હતા. વર્ણ સફેદ હતા પણ એવા સફેદ કે તેના સામું જોયે આપણને જુગુપ્સા થાય. માંના અવયવે પ્રમાણસર હતા પણ એવા હતા કે તેના મનમાં શા વિચારા ચાલે છે તે જરા ચેકળાય નહિ. આંખે માંજરી હતી અને સ્ત્રીએ એમ જ કહે કે તેની આંખમાં સાાલિયાં રમે છે. ટૂંકમાં તે પ્રથમ દૃષ્ટિએ રૂપાળી હતી, પણ્ તેના સામે જેમ જેમ જોઇએ તેમ તેમ કાંઈ અકથ્ય અભાવ જ વધતા જાય. તેની પાસેથી જતાં રહેવાની ઇચ્છા થાય અને છતાં તેનાથી દૂર નજર ન ખસેડી શકાય એવી તે હતી. “ હું તેને નિહાળને જોતેા હતા એટલામાં પેલે અંજા ધ્રૂજી ઊયા અને બે હાથ જોડીને સાહેબને કહેઃ “ બાપજી, માટે અરજ કરવાની છે.” પેલી ચમકવ્યા કે કાંઇ પોલીસે માર માર્યાંની કે એવી વાત કરશે. મેં જાણ્યું કદાચ ગુનાની ખૂલત આપવાના હશે. કાર્ટ કહે: ‘ ખેલ, શું છે ? ' આંજણા . “ બાપજી, પેલી બૈરી મારી છે. કાર્ટે કહ્યું: [31 ← કયી ? પહેલા નંબરની કે બીજા નંબરની ? જાણે જગત આખું કાર્ટના નંબરેશમાં જ વિચાર કરતું હોય ! આંજણે એલ્યુાઃ બાપ, ધોળી છે તે. વાડી t. . ઓળખાવતા હોય તેમ.

દો.

૩૦