પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની વાતા તપાસ ચાલે છે તે રાજમાંથી જતાં રહે પછી આવજો. હું ને કેશરીસિંહ અન્ન નામાં, રસ્તામાં કેશરીસિંહે મને સમજાવી કે આમ રખડતાં પકડાઇ જશું; માટે થોડા મહિના તું કા બીજાના ધરમાં રહે. બીકનાં માર્યો મેં હા પાડી. પછી કેશરીસિંહે મને એક કુંભારને ત્યાં રૂ. ૭૦૦) લઇ પરણાવી અને મને કહ્યુ કે છ મહિને તેડવા આવીશ. છ મહિને મને તે ચેારીથી નસાડી લઇ ગયે ' કાર્ટ: “તું કેમ ગઈ ? હિર: મને કુંભારને ત્યાં ગમતું નહોતું. ” કાર્ટ “ પછી શું થયું ? ” (6 હિરઃ હું પાછી આવી. થડા દહાડા તે લહેર ઉડાવી, પણ પછી રૂપિયા થઈ રહ્યા એટલે કરી મને ફાસલાવીને તેણે આ આંજણાને ત્યાં પરણાવી. શ ૯૦૦ લઇ પરણાવી આઠ નવ હિને એ મને ત્યાંથી પણ પાછી લઈ ગયેા. એજણે : “ સાહેબ, મારાં ઘરેણાં પણ લ ગષ્ટ છે. આ .. rr ડેકમાં છે તે મારાં છે. 71 71 કાર્ટુ : “ ઠીક, આગળ કહે. હિર : “ પાછાં આવીતે એ રૂપિયા પણ ઉડાવી ખાધા એટલે એણે આ ધરેણાં મળ્યાં. મેં કહ્યું એ તે મારાં છે. એણે મને ફરી ખાયડમાં પરણવાની લાલચ આપી. મને કહે કે ત્યાં તે ઘરેણાં બહુ જ મળશે ને કામ પણ નહિ કરવું પડે. પણ મને ત્યાં આખાઇ જવાની બીક લાગતી હતી, એટલે મેં ના પાડી. ત્યારે તેણે કહ્યું કે તારું નામ સરકારમાં જાહેર કરી દઈશ, છેવટે તેનાથી કાયર થઈ મેં આ કામ કર્યું. ”

૩૨