પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

વિફની વાતા અને અલબત્ત ખેાટી છે.' .: “ ના ખરી છે. ’’ અમારા ખાનામાં છેવાડે બેઠેલી આઇએ ધીમે રહી કહ્યું. મી. સેંધા ઃ “ તેની ખાતરી શી?’’ ખાઇએ માં ઉધાડયું. ધીમેથી ખીસામાંથી એક રેલવે પાસ કાઢો. આન્દામાનમાંથી છૂટેલા કુદીને પાછા દેશમાં જવા જે રેલવે પાસ આપે છે તે તે હતા. તેમાં છેડેલા કેદી તરીકેનું નામ ખાઇ હર ઉર્ફે વાલી હતું. તે તેની તે જ ાિર કે વાલી કે તેજી હતી. તેના સામું જોતાં ડૅા. ભિડેને પણ જુગુપ્સા થઈ. ઐના મનમાં શા વિચાર ચાલતા હતા તે અમે કાઈ કળી શકયા નહિ. તેની માંજરી આંખામાં સાપેલિયાં રમતાં હતાં. તેની સામે જોતાં અમારા મનમાં કાઇ અકથ્ય અભાવ વધતા જ ગચે.. ત્યાંથી જતા રહેવાની અમને ઈચ્છા થતી હતી અને છતાં તેના તરથી અમે નજર ખસેડી શકતા નહોતા. આખે રસ્તે અમે કાઈ એક શબ્દ પણ મેલી શકયા ન

3Y

૩૪