66 સાચા સંવાદ '; મ આજે કાંઈ નવું ભૂત ભરાયું છે કે શું? એવા મોટા અવાજથી પૂછેલા પ્રશ્નથી હું મારા વિચારમાંથી જાગી ગયેા. “ોટલી નથી જોતી ?’’ f મેં ચમકીને સામું જોયું. મારી વએ ફ્રી પૂછ્યું: “ આજે શે! નવા વિચાર ચાલે છે? ‘ વહુ' શબ્દ ઉપર જરા નોંધ લખવાની જરૂર છે. ભાષાશાસ્ત્રના હજી સુધી અજ્ઞાત રહેલા કાઈ નિયમથી ‘ વાઈk' શબ્દ ‘ વહુ’ કરતાં વધારે શિષ્ટ ગણાય છે પશુ ગાંધીજીએ સ્વભાષાને આશ્ર કર્યો તે પહેલાં પણ મારી વહુએ પોતાની કૂમતમાં-ખાસ કરીને રસાડામાં-- માત્ર ગુજરાતી અને તે પણ તે સમજે એવી જ ગુજરાતી ભાષા ખેલવાનું ફરમાન કાઢેલું હતું. તેની અસર એટલી પ્રબળ થયેલી છે કે હું ગુજરાતી એલત થઇ ગયો છું અને મારા મિત્રા પણ એ હકૂમતમાં ગુજરાતી જ મેલવા લાગ્યા છે. સ્ત્રી તરફ ધણું માન છતાં બહુવચન નથી વાપરતે તે પણ એવા જ એક બીજા ક્રમાનના આધારે. હું જવાખ આપું તે પહેલાં ખીજો પ્રશ્ન આવ્યેઃ કેમ આજે કયાં જઇ આવ્યા છે ? ” મારી વહુ હું ખાઇ શકું તે કરતાં વધારે ઝડપથી મારી શાળામાં શટલી નાખે છે અને
રૂપ