પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની વાતા મારા સામું જોયું, પછી મગા થઈ થાડી વાર જોઈ રહ્યા, ઘરમાં બધે નજર ફેરવી, ચેપડીએનાં પૂરાં તપાસ્યાં, કરી મારી સામે જોઇ રહ્યા ને ઊલટું મને પૂછવા લાગ્યાઃ ‘ આજ ક્રમ કાંઇ ગમતું નથી ! હું કંઇક બહુ જ સરસ તને કહેવા આવેલે પણ ભૂલી ગયે. આજ ક્રમ કાંઈ ગમતું નથી ? “ હા. તે એના જવાબ મને કંઇક અહુ કરડે આપેલે હતા નહિ ? "3 t કરશ ન ગમે તેનું કારણ હું કેવી રીતે જાણું ? ? નહિ, પણ સાદો જવાબ આપેલો કે તમને

તેને આ વાત જોડે શે! સબંધ છે ? “આ વાત જોડે એ સંબંધ છે કે તમારા મન પર મારાં કપડાંની અસર થાય છે. મેં જાણી જોઇને તે દિવસે પાડેશને ધરડામા સેગના સાળુ પહેરેલા અને તેથી તમે એવા સૂનમૂન થઈ ગયા હતા. હવે કેમ કહેવાય કે કપડાંની અસર તમારા પર નથી ?’’ “ તે મારા પર પણ તું આવા પ્રયાસ કરે છે કેમ ? ” ક્રમ ન કર્યું ? તે પહેલાંને દિવસે રમણિકલાલને ત્યાં હું ખેસવા જતી હતી, જરા સારાં કપડાં પહેર્યા હતાં ત્યારે તમે પ્રેમ અને કપડાં અને શાભા અને સૌભાગ્ય ઉપર એક લાંબું ભાષણ મને આપેલું તે યાદ છે? મારે જોવું હતું કે આમાંનું કેટલું સાચું છે. ' “ ઠીક; પણ તમે પહેરા અને અમને ખુશ રહેતાં આવડે, તમે રાંધે! અને અમને જમતાં આવડે, એ પણ સુંદર ચેાજના નથી ?” t ના, તમને જમતાં પણ નથી આવડતું. કાઈ વાર

Yo

૪૦