પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

દ્વિરેફની થાત. તરત જ પરણુવાની હા પાડી દીધી હશે. ના, હું નવા શિષ્ટા- ચારાને પાળનારા માણસ હતા. તમારા મેમાં પર અવિશ્વાસની છાયા હે દેખું છું. હું ફંદી નવા જમાનાના હૈઉં એ તમને સાચું લાગતું નથી. પણ હું પણ ગ્રેજ્યુએટ થયેા છું. હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મને તમારા કરતાં ઘણો વધારે ઉત્સાહ હતા. હર્બર્ટ સ્પેન્સર અને ગોવર્ધનરામ જેવા મહાન ગ્રંથકર્તા મેં વાંચેલા હતા. અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સામ્ય શુ અસામ્ય શું તે જોઇ બન્નેનું એકીકરણ કરવાના મને અભિ- લાષા હતા. આપણે ત્યાં લગ્ન બાબતમાં પશ્ચિમથી ઊલટા શિષ્ટાચાર આ જમાનામાં પ્રચલિત છે એમ હું ખરાખર જાણતા હતા. પશ્ચિમમાં સ્ત્રી પરણવાની ના પાડે છે અને પુરુષ હા પાડતેઃ હાય છેઅહીં પુરુષ ના પાડે છે અને સ્ત્રીને હા ના કરવાના અવકાશ જ !તે નથી. મેં પણ પરણવાની ના જ પાડી. આપણે સુશિક્ષિત લોકે। જૂના માણસે જેવા હૃદયહીન હતા નથી કે સ્ત્રી ગુજરી ગયા પછી એટલી ઉતાવળથી પ્રસિદ્ધ રીતે પરણવાની ના કહીએ ! i . મને દિલાસા દેનાર રતિબદ્ધ હતા પણ તેમનામાં શુદ્ધિ નહાતી એમ નિહે. તેમણે સામે! પ્રશ્ન કર્યો: “પણ કેમ નથી પરણવું ? ” મારે નકાર ખરા હૃદયના હતેા. માટે જ મેં દલીલ રીઃ મારે તે કુશળ છે.કરે છે. કરી પરવાનું શું કામ છે?” પણ સત્યની ખાતર મારે સ્વીકારવું જોઇએ કે દીલ ઊડી ગઇ. .. આ એ છેકરાને સાચવવા માટે જ મેરીની જરૂર તે, તમે તે મા વિના હિજરાઇ ગમે તેમ ચલાવી લે પણ બિચારું છેઠું મરે. મેં દલીલ બદલાવી કહ્યું: હવે પણ 39 હું ૩૫ વરસના થયે। મારાથી ફરી પરણામ નિહે, ' r

'

૪૪