પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ.

સરકારી નારીની સફળતાના ભેદ સામાને આપ ૪૫ વરસે પડ્યા હતા તે પછી તેને સાત દીકરા થયા હતા અને તેની મા ભાગ્યશાળા હતી તે ચૂંદડી ઓઢીને ગઇ હતી. બીજા એકના મામે! પચાસ વરસે પરણેલા અને એકના કુવા સાઠ વરસે પરણેલા અને અધા સુખી થયાના દાખલા ચેકબંધ મારી પાસે રજૂ થયા. બધાએ કહ્યું: “એ તે સૌ સારાં વાનાં થશે. કાણુ કહે છે હિંદુઆ આશાવાદી નથી ? પણ છેવટે એ માણસ આગળ મારી હઠ છૂટી ગઇ. એક કહેઃ “ તમે મેઢા શેના કહેવા ? એ તેા કુળવાન એટલે નાનપણથી પણ્યા અને છેકરાં થયાં. હિતેા પરણવાની ઉમ્મર તે હવે જ તમારી થઈ કહેવાય. અંગ્રેજો તે આવડી ઉમ્મરે હજી કુંવારા હાય છે.’’ ખીજાએ કહ્યું: “ તમને તમારી માની પણ દયા નથી આવતી ? બૈરાંની સેવા તે મરાં જ કરી શકે, તમે શું કરવાના હતા ? ” હવે પશ્ચિમ અને પૂર્વ અન્ને આર્શીથી મારે પરણવાનું સિદ્ધ થયું. કેમ, મોટી ઉમ્મરે પરણવું એ પશ્ચિમના આદર્શ નહિ ? અને માપિતાની ખાતર પરણવું, પરમાર્થની ખાતર પરણવું એ આપણા પૂર્વના આદર્શ દિ? કેમ તમે ન સમજ્યા ? સરસ્વતીચંદ્ર માતપિતાની ખાતર જ પરણવા તૈયાર થયા હતા ના! એ આપણા પૂર્વના આદર્શ. તમને મશ્કરી લાગે છે એમ? ભાઈ તમે હિંદુ લગ્નનું રહસ્ય જાણતા જ નથી. હિંદુઓના પહેલા લગ્નને માટે કશા કારણની જરૂર હતી નથીઃ અને ખીજા લગ્ન માટે દરેક હકીકત કારણુ ખતે છે. f હુજી ઘણી મુશ્કેલીએ હતી, બહારની તેમ જ મારા અંત:કરશુની. પશુ મારા જીવનના મુખ્ય નિયમ એ છે કે એક વાર મુખ્ય સિદ્દાન્ત નક્કી થઈ જાય પછી વિગતેમાં ઘણી છૂટ

XY.

૪૫